બકરી ચરાવતા સમયે ત્રણેય ભાઈઓ એક સાથે તળાવમાં ન્હાવા પડ્યા અને પછી બહાર જ ન આવ્યા…

ચુડ જિલ્લામાં તળાવમાં ડુવાથી ત્રણ ભાઈઓ ના મૃત્યુ થયા છે જેમાં મૃત્યુ પામેલા વ્યક્તિમાં બે ભાઈ સગા અને એક પિતરાઈ ભાઈ હતો જાણવા મળતી માહિતી મુજબ ત્રણેય ભાઈઓ ગામના તળાવ પાસે ઘેટા બકરા ચરાવવા ગયા હતા અને ત્યારે નાહવા માટે એક ભાઈ તમ ઉતર્યો અને ત્યારે જ બન્યું એવું કે….. આ સમગ્ર મામલો જગ જાહેર થઈ ગયો….

ત્રણેય ભાઈઓ ઘેટા બકરા ચડાવવા માટે તળાવના નદી કિનારે ગયા હતા અને ત્યારે ઘેટા બકરાને છોડીને તે નાવા તળાવમાં પડ્યા હતા અને આ દરમિયાન જ એક ભાઈનો પગ લપસતા તે ડૂબવા લાગ્યો હતો અને ત્યારે જ બીજા ભાઈએ તેને બચાવવા માટે ગયો અને ત્યાં તે પણ ડુવા લાગ્યો હતો અને આ જોઈને ત્રીજો વ્યક્તિ પણ તેની સાથે સાથે પહોંચી ગયો અને ત્રણેય બહાર નીકળી શક્યા નહીં.

જો આ ત્રણે યુવકોની વાત કરીએ તો કાના રામ જે 22 વર્ષીય છે અને તેનો નાનો ભાઈ ગોપાલ 15 વર્ષે જ્યારે પિતરાઈ ભાઈ છોટુરામ 15 વર્ષે અજમ તળાવમાં ડુબા થી ત્રણેય મોત થઈ સ્થાનીય રહેતા તરવૈયાઓ એ ઘણી મહેનત મશક્તિ આ ત્રણેય મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ બિડાસર પોલીસ અધિકારી તહસીલદાર દ્વારકા પ્રસાદ અને મહેન્દ્રકુમાર ની ટીમ આ ઘટના સ્થળે તરત તો તરત જ પહોંચ ગઈ અને પોલીસ કર્મચારીઓએ આ ત્રણેય મૃતદેહને સબ કર્મ રાખ્યા આગળની કાર્યવાહી કરવા માટે કામગીરી હાથ ધરી આ સમગ્ર ઘટના જાણીને ગામ લોકોમાં શોખનું મોજું ફરી વળ્યું.

મળતી માહિતી મુજબ ગામના એક અન્ય યુવક સુરેન્દ્ર મેઘવાલ પણ ત્યાં બકરા ચલાવી રહ્યો હતો અને ત્યારે આ ત્રણે ભાઈઓ તળાવમાં જ્યારે નાહવા પડી રહ્યા હતા ત્યારે સુરેન્દ્ર મેઘવાલે તળાવમાં નાહવા જવાની ના પાડી હતી અને થોડીક જ વારમાં બચાવો બચાવો નો અવાજ સાંભળ્યા ત્યારે તેણે જોયું કે બે યુવકો ડૂબી રહ્યા છે અને ત્રીજો પણ તેને બચાવવાની કોશિશમાં ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે.

આ સમગ્ર ઘટનાની જાણ ગામના લોકોને થતા જ લોકો તરત તો તરત જ દોડી આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તો આ ત્રણે બાળકો પાણીમાં ડૂબી ગયા હતા અને ગામજને સમગ્ર ઘટનાની જાણ કામના સરપંચ સુરેખ ખેરિયાને કરી હતી અને બાદમાં નજીકના સ્થાન નિયમ તરફ બોલાવીને આ મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા અને બાદમાં પોલીસ ને પણ આની જાણ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.