કોચિંગની ફી ન ચૂકવતા ટીચરે સ્ટુડન્ટ સાથે લગ્ન કરી લીધા… ચોકાવનારી ઘટના સામે આવી જુઓ વિડિયો…

સોશિયલ મીડિયાના આ જમાનામાં દરરોજ વિવિધ પ્લેટફોર્મ્સ ઉપર અલગ અલગ કન્ટેન્ટ જોવા મળતો હોય છે. અહીં દરરોજ હજારો વિડીયો જોવામાં આવે તો હોય છે અને અપલોડ પણ કરવામાં આવતા હોય છે. ક્યારેક રમુજી વિડિયો સામે આવતો હોય છે તો ક્યારેક ચોખાવનારો વિડિયો સામે આવતા હોય છે જે જાણીને આપણને ઘણો દુઃખ થતું હોય તો ક્યારેક આનંદ થતા વિડિયો સામે આવતા હોય છે.

ત્યારે હાલના દિવસોમાં એક ચોક આવનારો વિડિયો સામે આવ્યો છે જ્યાં એક વિદ્યાર્થી પાસે કોચિંગ ફી ન હોવાને કારણે પોતાના શિક્ષક સાથે લગ્ન કરી લીધા. આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે આની જાણકારી આ વીડિયોમાં આપી નથી અને આ સચ્ચાઈની પુષ્ટિ હજી સુધી થઈ નથી.

આ વીડિયોમાં જોઈએ તો તેમાં જોઈ શકાય છે કે એક આગળ વયનો વ્યક્તિ એક મહિલા સાથે ઉભો છે અને મહિલાની માંગમાં સિંદૂર ભરેલું છે. જેમાં થોડી જ સેકન્ડમાં યુવકે પોતાને ટ્યુશન ટીચર તરીકે ગણાવ્યો છે અને તેણે કહ્યું કે હું એક કોચિંગ ક્લાસ ચલાવી રહ્યો છું અને તેનો સંચાલન કરું છું. અને તેની બાજુમાં ઊભેલી આ મહિલા તેના જ કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતી હતી.

ત્યારે તે યુવક આગળ જણાવે છે કે કોચિંગમાં ફી ન ચૂકવી એટલા માટે મેં આજ છોકરી સાથે લગ્ન કરી લીધા અંતમાં શું થાય છે તે જોઈને તમે પણ હાલ તો ચોકી ઉઠ્યા હશો. તમને જણાવી દઈએ તો આ ટ્યુશન ટીચર નો આ વિડીયો instagram ઉપર એક means પેજ અપલોડ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

આ વીડિયોમાં અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખ લોકોએ જોયો છે અને અઢળકસ પણ મળી છે. આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે હજી પણ જાણવા મળ્યું નથી પરંતુ યુઝર્સ અલગ અલગ ટિપ્પણી આની ઉપર આપી રહ્યા છે ઘણા લોકોએ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યા છે તે ટીચરે મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો…

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.