ફરી એક વખત તેલના ભાવ પહોંચ્યા આસમાને, ભાવ વધારો જાણીને તમે પણ ચોંકી ઉઠશો… Gujarat Trend Team, August 9, 2022 અત્યારે રાજ્યમાં ભાર તહેવારની સિઝન ચાલી આવી છે ત્યારે વસ્તુની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે ખાદ્ય પદાર્થ ના ભાવ અત્યારે વધી રહ્યા છે અત્યારે તહેવારોની સિઝન ચાલી આવવાને કારણે ખાદ્ય પદાર્થના ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે ગૃહિણીઓ માટે બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે મિત્ર તમને જણાવી દઈએ કે ફરી એક વખત ખાધી તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે જેના કારણે અત્યારે લોકોમાં ખૂબ જ ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દે તો મિત્ર ઓગસ્ટ મહિનાના શરૂઆતથી દિવસોમાં જ સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને ફરી એક વખત ખાદ્ય તેલના ભાવમાં વધારો કરવાના કારણે અત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે કે મોંઘવારીનો માર આ સૌ કોઈને લાગી રહ્યો છે. દોસ્તો તમને જણાવી દઈએ તો સીંગતેલ કપાસિયા તેલ અને પામોલીન તેલના ભાવમાં અત્યારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે જો આપણે રાજકોટ બજાર ભાવ માંથી આવેલા તાજા ભાવની વાત કરવામાં આવે તો પામ તેલના એક ડબ્બા ના 90 રૂપિયા ભાવ વધારો થયો છે જ્યારે સીંગતેલ અને કપાસિયા તેલના ડબામાં 20 રૂપિયાના ભાવ વધારો અત્યારે ઠોકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ તો 15 કિલો પામ તેલ ના ડબ્બા નો ભાવ અત્યારે 1,990 રૂપિયાથી લઈને સીધો જ વધીને 2080 રૂપિયા પર પહોંચી ગયો છે જ્યારે સિંગતેલના ડબ્બા ના ભાવ 2800 ઉપર પહોંચી ગયા છે અને કપાસિયા તેલના ભાવ 2510 પર પહોંચી ગયા છે. જેમ જેમ તહેવારો નજીક આવતા જાય છે તેમ તેમ વેપારીઓ તેલના ભાવમાં ભાવ વધારો કરતા જાય છે ખાદ્યા તેલના ભાવમાં અત્યારે ફરી એક વખત મોટો ફટકો પડ્યો છે સીંગતેલના ભાવ વધારો આવશે તેની અગાઉ પણ વેપારીઓ જાણ કરી દીધી હતી. એક ખાસ અગત્યની માહિતી તમને જણાવી દીધી હોય તો મિત્રો મધ્યમ વર્ગી અને ગરીબ વર્ગના લોકો માટે અત્યારે સરકારે યોજના બહાર પાડી છે જેના અંતર્ગત 71 લાખ રાશનકાર્ડ ધારકોને 200 રૂપિયાનું લીટર સીંગતેલ મળતું હતું તે હવે ₹100 ના ભાવે સિંગતેલ મળશે આ સરકારે મધ્યમ વર્ગીય લોકોને ગરીબ વર્ગના લોકોને માટે આ યોજના બહાર પાડી હતી. સમાચાર