અરરરર માડી, સીંગતેલ કપાસિયા તેલના ભાવમાં થયો અધધ ભાવ વધારો, કપાસિયા તેલના ભાવમાં તો એટલો ભાવ વધારો થયો કે જાણીને તમારા શ્વાસ પણ અધર થઈ જશે…

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં આકૃતિ વાવેતર કરવામાં આવતા અત્યારે મગફળીની આવકમાં ખૂબ જ સારો એવો વધારો થયો છે આ વર્ષે વરસાદ પણ જેવો જોઈતો હતો તેઓ ખેડૂત ભાઈઓને વરસાદ પણ મળી રહ્યો છે જેના કારણે પાણીની અત્યારે કોઈપણ તંગી જોવા નહીં મળે, મગફળીની આવકમાં ખૂબ જ સારો એવો વધારો થતાં આવા સમયે નફા કરો સક્રિય થતા હોય છે અને ખાદ્ય તેલના ભાવમાં અવિયત વધારો થતો જોવા મળી રહ્યો છે.

આજે ફરી પાછા સીંગતેલ અને પામ ઓઇલના તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે જોકે છેલ્લા કેટલાક મહિનાથી સિંગતેલના ભાવમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે પામોલીન તેલના ભાવમાં ફક્ત ઘટાડો જ અત્યાર સુધી નોંધાયો હતો પણ તેમાં પણ એક સાથે ભાવ વધારો આજે જીકવામાં આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ તો આજે સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો ભાવ વધારો થયો છે.

જ્યારે પામોલીન તેલના ભાવમાં 10 20 રૂપિયાનો નહીં પરંતુ એક સાથે 55 રૂપિયાનો ભાવ વધારો થયો છે આ ઉપરાંત ચોંકાવનારો ભાવ વધારો તો કપાસિયા તેલમાં અત્યારે જોવા મળ્યો છે કપાસિયા તેલ ની કિંમત અત્યારે ₹50 વધી છે આ ભાવ વધારાના થવાથી ગૃહિણીઓને તો બજેટ આખું વિખાઈ ગયું છે.

હાલમાં બજારમાં તહેવારોની સિઝન ચાલી રહી છે જેના કારણે ખરીદીના અભાવ છે છતાં પણ નફાખોરો સક્રિય થવા હોવાને કારણે ખાદ્યતેલના ભાવમાં દિવસેને દિવસે તેજી આવી રહી છે શનિવારના રોજ સિંગતેલના ભાવ ની વાત કરીએ તો 15 કિલોના ભાવ 2925 રૂપિયા હતો જે અત્યારે વધીને 2940 જોવા મળ્યો છે જ્યારે કપાસિયા તેલના ભાવમાં શનિવારના રોજ જ 2315 જે ભાવ ચાલી રહ્યો હતો.

તેનો ભાવ આજે 2365 રૂપિયા થઈ ગયો છે એટલે કે સીધો જ 15 કિલો ના ડબ્બા ઉપર ₹50 નો ભાવ વધારો જોવા મળ્યો છે સનફ્લાવર અને મકાઈના તેલના ભાવમાં પણ અત્યારે ધીમે ધીમે ભાવ વધારો જોવા મળી રહ્યો છે અંદાજે જેમ જેમ દિવાળી નજીક આવતી જશે તેવી રીતે નફા કરો અને સક્રિય થઈ રહ્યા છે જ્યારે બીજી તરફ લોકો ઈચ્છવી રહ્યા છે કે સરકાર સત્વરે પગલાં લે અને તેલના ભાવમાં અંકુશ લાવે તેવું લોકો કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *