સીંગતેલના ભાવમાં આજે સવારે થયો મોટો ભડાકો, નવા ભાવ જાણીને તમે પણ ચોકી જશો, ભાવ વધારો એટલો થયો કે તમે પણ કહેશો સીંગતેલ પહેલા લઈ લીધું હોત તો સારું હતું…
ઓગસ્ટ મહિનાના જેવા જ તહેવારો સમાપ્ત થઈ ગયા એટલે તરત તો તરત જ સીંગતેલના ભાવમાં પણ વધારો જીવવામાં આવ્યો આજે ત્યાં બજાર ખુલતા અને સાથે જ મોટો ભડાકો થયો સિંગતેલના એક ડબ્બાના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે જે ડબો પહેલા 2800 માં મળતો હતો તેનો હવે ભાવ આસમાને પહોંચી ગયો છે.
જ્યારે પામ તેલના ભાવમાં અત્યારે ઘટાડો જોવા મળે છે પામોલીન તેલમાં ૧૬૫ રૂપિયાનો ભાવ ઘટાડો નોંધાયો છે સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં વધારો નોંધાયો હતો ત્યારે તહેવારો પૂર્ણ થતાની સાથે જ ફરી વખત સીંગતેલના ભાવમાં જોરદાર પધારો જોવા મળ્યો છે સિંગતેલના ભાવમાં અત્યારે ₹50 નો વધારો જીપવામાં આવ્યો છે જે સિંગતેલનો ડબ્બો પહેલા 2800 રૂપિયા નો મળતો હતો તેજ સીંગતેલનો ડબ્બો અત્યારે 2850 રૂપિયાનો મળી રહ્યો છે.
જ્યારે બીજી બાજુ પામોલીન તેલ ના ભાવમાં ઘટાડો નોંધાયો છે પરંતુ તહેવારોની સિઝનમાં સટોડીયાઓએ પામોલીન તેલના ભાવમાં નીચા આવવા ન દીધા હતા ત્યારે અત્યારે ભાવ ઘટાડો નોંધાયો છે તહેવારોની સીઝન સમાપ્ત થયા બાદ પામેલના એક ડબ્બા નો ભાવ અત્યારે 1920 રૂપિયા નોંધાઈ રહ્યો છે.
તહેવારો નજીક આવતાની સાથે જ ખાદ્ય તેલના ભાવમાં ભડાકો થયો હતો અને હજુ પણ વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલના ભાવ માં વધારો થઈ શકે તેવી શક્યતા છે અને સિંગતેલના ભાવમાં વધારો થાય એટલે તેની અસર કપાસિયા તેલ અને બીજા સાઈડના તેલમાં પણ જોવા મળી શકે છે. સીંગતેલના ભાવ સતત વધારો થતા હાલ આ લોકોને ખૂબ જ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.