પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ તો ગુસ્સે ભરાયેલા પતિએ હાથમાં કૂહાડી લઈ મચાવ્યો તાંડવ અને કરી નાખ્યો એવડો મોટો કાંડ કે સંભાળીને પોલીસના ટાંટિયા પણ ધ્રુજવા લાગ્યા…
હાલના ટૂંક સમયમાં જ એક એવો કિસ્સો લોકોની સામે આવી રહ્યો છે કે જેને જોઈને તમે સૌ લોકો ચોકી જશો તેમ જ આ કિસ્સાને સાંભળીને પણ ચોકી જશો આ કિસ્સામાં ગાઝિયાબાદ – શુક્રવારે સવારે પોલીસે હત્યા કેસમાં એક યુવકની ધરપકડ કરી છે. આરોપીએ પત્નીના પ્રેમીના પિતાની હત્યા કરી નાખી હતી. આરોપીની પત્ની આ અઠવાડિયાની શરૂઆતમાં ભાગી ગઈ હતી.
તેમજ ત્યાં મૃતકની ઓળખ 60 વર્ષ હતી અને તે મંગેરામ તરીકે થઈ છે. તે કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેના ગળામાં તીક્ષ્ણ વસ્તુ વડે મારવામાં આવ્યો હતો અને લોહી વહી જવાને કારણે તેનું મોત થયું હતું. એવું માનવામાં આવે છે કે કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે મંગેરામનો 25 વર્ષનો પુત્ર આરોપીની પત્ની સાથે ભાગી ગયો હતો.
જેના કારણે તે લોનીના નવા વિકાસ નગરમાં રહેતા બે પરિવાર રો વચ્ચે કંઈક ખૂબ જ વધારે પ્રમાણમાં ઝઘડો થયો હતો. મંગારામની પત્ની મુન્નીએ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી, જેના આધારે 27 વર્ષીય સુનીલની ધરપકડ કરવામાં આવી હતી. સુનીલ ધંધામાં છે. મુન્નીએ પોલીસને જણાવ્યું કે શુક્રવારે સવારે જ્યારે તે જાગી તો તેણે તેના પતિ માંગે રામને લોહીના ખાબોચિયામાં પડેલા જોયા.
તેમજ ત્યાં મુન્નીએ સુનિલને જોયો જ ન હતો અને તો પણ તેને શંકા તેના પર હતી. મુન્ની કહે છે કે ગુરુવારે રાત્રે સુનિલે અમને ઘણી વખત ફોન કરીને તેની પત્ની વિશે પૂછ્યું હતું. તેની પત્ની ક્યાં છે તે અમને ખબર ન હતી. લોનીના એસીપી રજનીશ કુમાર ઉપાધ્યાયે આ વિશે વાત કરતા કહ્યું કે અમને સવારે સાડા સાત વાગ્યે આ ઘટનાની જાણ થઈ.
તેમજ આ ઘટનામાં એમને ખબર પડી હતી કે થોડા દિવસો જ પહેલા મંગેરામ અને મુન્ની નો પુત્ર જેનું નામ કપિલ સુનિલની પત્ની સાથે કહી ભાગી ગયો હતો. સુનીલની પત્નીની ઉંમર 26 વર્ષ છે. તેમણે વધુમાં જણાવ્યું કે સુનીલની લોની વિસ્તારમાંથી જ ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન સુનીલે પોલીસને જણાવ્યું હતું કે તેણે રાત્રે લગભગ એક વાગ્યે માંગે રામની હત્યા કરી હતી.
તેમજ આ ઘટનામાં તેને મંગેરામ પર ખૂબ જ એવી ખતરનાક અત્યારે જેવું કે કુહાડી વડે હુમલો કર્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે સુનીલની પત્ની કપિલ સાથે ભાગી ગઈ હોય. તે એક મહિના પહેલા ભાગી ગયો હતો અને થોડા દિવસો પછી પાછો આવ્યો હતો.