મહિલાએ સપના ચૌધરીના ગીત ‘પાયલ ચાંદી કી’ પર ડાન્સ કર્યો હતો, વીડિયો થઇ ગયો વાયરલ…
સોશિયલ મીડિયા એક એવી દુનિયા છે કે જેના પર લોકોને નવી નવી માહિતી મળતી રહેતી હોય છે. તેમાં અલગ અલગ વ્યકિત પોતાની જાતને અથવા તેમની કોઈ પણ પ્રતિભાને વ્યક્ત પણ કરે છે. તે એક મંચ છે જે તે બધા માટે ઉપલબ્ધ છે જે તેના પર તેમના વિચારો અને કુશળતા બતાવી શકે છે. સોશીયલ મીડિયા પર દરરોજ વિવિધ પ્રકારના ફોટા વાયરલ થતાં હોય છે. ઘણાં એવા વીડિયો હોય છે જેને આપણે ઘણીવાર વાયરલ થતા જોતા હોઈએ છીએ.
એક પ્રખ્યાત ડાન્સર છે જેનું નામ સપના ચૌધરી છે. જેનો ડાન્સ વીડિયો લોકોને ખૂબ પસંદ આવે છે. પરંતુ તાજેતરમાં વાયરલ થયેલો વીડિયો સપનાનો નથી પરંતુ તે ડાન્સર સપના કરતા ઘણી ખરી નાની છે. તેનો છે. તમને જણાવી દઈએ કે, સપના ચૌધરીનું એક ગીત, જેણે પોતાના જબરદસ્ત ડાન્સથી બધાને દિવાના બનાવ્યા હતા. જે ગીત નું નામ ‘પાયલ ચાંદી કી’ છે. લોકોમાં આ ગીત ખૂબ હીટ ગયું હતું.
અને હજી પણ આ ગીતનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. ખરેખર, બધા લોકો રોજ સપના ચૌધરીનું આ ગીત સાંભળતા જ રહીએ છીએ. ચાલો તમને જણાવી દઈએ કે ઘણા લોકોએ આ ગીત પર ડાન્સ કર્યો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરતા હોય છે. આવો જ એક લોકપ્રિય વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં એક યુવતી જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. અલીશાનો યુટ્યુબ પર શેર કરેલા આ ડાન્સનો વીડિયો અત્યાર સુધી 1 કરોડ 99 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકો આ વીડિયો પર ઘણી ટિપ્પણી પણ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં અલીશા નામની યુવતીએ ‘પાયલ ચાંદી કી’ ગીત પર શાનદાર ડાન્સ કર્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે અલીશા હંમેશાં દરેક પ્રખ્યાત ગીત પર ડાન્સ કરીને યુટ્યુબ પર તેના વીડિયો શેર કરે છે. તો તમે પણ આ ડાન્સ વીડિયો પર એક નજર નાખી શકો છો. અને અમને વિશ્વાસ છે કે તમારું દિલ ખુશ થઈ જશે.