બોલિવૂડ

પૂજા બેનર્જીએ પાણીમાં બિકિની વાળા ફોટા શેર કરીને બધાના ધબકારા વધારી દીધા…

આ એક્ટર ગોવા તેમના પરિવાર અને મિત્રો સાથે ટાઈમ પસાર કરી રહી છે. અહીંયા ની કેટલીક તસ્વીરો તેમના ચાહકો માટે શેર પણ કરી છે.જે ખુબ જ મોટી વાત છે.તેમના ચાહકો માટે. પૂજા ની આ તસ્વીરો સોશીયલ મીડીયા માં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ફોટા માં તેમનો ખુબ જ સુંદર બિકીની રૂપ દેખાઈ રહ્યો છે.જેમાં તે ખુબ જ હોટ પણ દેખાઈ રહી છે.

પૂજા ની આ પહેલી ટીપ નથી તે આની પહેલા ઘણી બધી જગ્યા એ જયાવી છે.તેના કેટલાંય ફોટા તે શેર કરતી રહેતી હોય છે.કોરોના ની નેગેટિવ ખબર પછી તે ગોવા પહોચી હતી પોતે પોઝીટીવ રહેવાનો પ્રયાસ કરવા માટે તેને કંઇક અલગ કરવા માટે ગોવા ને પસંદ કર્યું હતું.પૂજા એ જે ફોટા સોશીયલ મીડીયા માં શેર કર્યા છે.તેમાં તે ખુબ જ ખુશ દેખાઈ રહી છે. કારણકે આ ટીપ તેમના માટે બધી ટીપ કરતા અલગ છે.

તેમ તે કહી રહી છે. પૂજા કસોટી જિંદગી કી 2 માં પણ જોવા મળી હતી.તેમાં તેને પોતાનું કામ બધાંથી અલગ રીતે કર્યું હતું. તેમની એક્ટિંગ ને ખુબ જ વધારે પ્રમાણમાં પસંદ પણ કરવામાં આવી હતી. એક મહિના પહેલા આ હીરોઇને છુપાઇને કરી લીધા હતા લગ્ન, અત્યારે તેમને ખુલાસો કર્યો હતો.પૂજા બેનર્જીએ લખ્યું- થોડાં દિવસ પહેલા અમારા લગ્ન થવાના હતા પણ હાલની પરિસ્થિતિના કારણે અમારા બધા પ્રોગ્રામ કેન્સલ કરી દેવામાં આવ્યા હતા.

બૉલીવુડ અભિનેત્રી પૂજા બેનર્જીએ છુપાઇને લગ્ન કરી લીધા છે, આ વાતનો ખુલાસો એક મહિના બાદ થયો છે. પૂજા બેનર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને ફેન્સને જાણકારી આપી છે કે તેને એક મહિના પહેલા પોતાના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે.પૂજા બેનર્જીએ એક તસવીર શેર કરતા લખ્યું- આ તસવીર ગયા વર્ષની છે, જ્યારે અમે માંગમા સિંદુર ભર્યુ હતુ.

આજે અમારા લગ્ન થવાના હતા પણ હાલની પરિસ્થિતિના કારણે અમારા બધા પ્રોગ્રામ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જોકે, અમે અમારા લગ્નને એક મહિના પહેલા જ રજિસ્ટર કરાવી ચૂક્યા છીએ. ઓફિશિયલી અમે મેરિડ છીએ.જે તેમને જણાવ્યુ હતું. પોતાની આ પૉસ્ટમાં પૂજા બેનર્જીએ જણાવ્યુ કે, દેશમાં હાલની પરિસ્થિતિ ખુબ પડકારજનક છે. તેને લખ્યું- અમારા માતા પિતા અને દાદાદાદીના આર્શીવાદથી અમે નવી જિંદગી શરૂ કરી છે.

આ માટે તમારા બધાનો પ્રેમ અને દુઆઓ પણ અમને જોઇએ છે.પૂજા લખ્યુ કે અમે બન્ને અમારા પરિવારથી ખુશ છીએ, પણ આ પરિસ્થિતિમાં તે લોકો માટે દુઃખી છીએ જે લોકો જિંદગી સામે જંગ લડી રહ્યાં છે. પૂજાએ આગળ લખ્યુ અમે અમારા લગ્ન માટે જે પૈસા રાખ્ય હતા, જે પૈસા આવા લોકોને આપી રહ્યાં છીએ. કેમકે અત્યારે તેમને વધારે જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *