બોલિવૂડ

પ્રાચી દેસાઇ પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છે, કહ્યું, ‘ડાયરેક્ટરે રાખી હતી એવી શરત કે…’

અભિનેત્રી પ્રાચી દેસાઈ ભલે આ દિવસોમાં ફિલ્મી દુનિયાથી દૂર હોય, પરંતુ તેની જોરદાર અભિનય હજી લોકોના મનમાં છે. પ્રાચી દેસાઈએ 17 વર્ષની ઉંમરે 2006 માં ટીવી સીરિયલ ‘કસમ સે’ થી પ્રવેશ કર્યો હતો. પ્રાચી દેસાઈએ 2008 માં ફરકાન અખ્તર સાથે ફિલ્મ રોક ઓનથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે પ્રાચી ફક્ત 20 વર્ષની હતી.ખુબ જ નાની ઉંમરે તેમણે ખુબ મોટુ કામ કર્યુ છે.તેમ કહેવું ખોટું નથી..

આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી પરંતુ થોડા સમય પછી તે ઈન્ડસ્ટ્રીથી દૂર હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, પ્રાચીએ કાસ્ટિંગ કાઉચનો પોતે ભોગ બની હતી તેવું તેમને કહ્યું હતું. પ્રાચીએ કહ્યું- ‘મને એક ખૂબ મોટી ફિલ્મની ઓફર મળી, જેના માટે ડિરેક્ટર મને કોમ્પ્રોમાઈશ કરવાનું કહ્યું. જ્યારે મેં ના પાડી ત્યારે દિગ્દર્શકે મને બોલાવી અને ફરીથી મને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મેં તેમને કહ્યું કે હું તમારી ફિલ્મ કરવા નથી માંગતી..જે ખુબ જ મોટી વાત તેમને કહી છે તેવું કહેવું ખોટું નથી..

 

View this post on Instagram

 

A post shared by Prachi Desai (@prachidesai)

 

View this post on Instagram

 

A post shared by Prachi Desai (@prachidesai)

 પ્રાચી દેસાઈને લાગ્યું કે બોલિવૂડમાં ભ્રષ્ટાચાર અને નેપોટીષ્મ પણ છે. પ્રાચી દેસાઈએ કહ્યું- ‘હું ખુશ છું કે ઓટીટી આવી છે કારણ કે તેનાથી ઘણા બધા વિકલ્પો આવી ગયા છે અને તે જોવા માટે ઘણી બધા કોન્ટેક્ટ છે..

 

View this post on Instagram

 

A post shared by Prachi Desai (@prachidesai)

તાજેતરમાં, પ્રાચીએ તેના અંગત અને વ્યવસાયિક જીવન વિશે વાત કરી હતી. લગ્ન વિશે વાત કરતાં પ્રાચીએ કહ્યું – ‘હું થોડાં વર્ષો પછી લગ્ન કરી શકું છું, પરંતુ ત્યારે જ જ્યારે મારા જીવનમાં એક સંપૂર્ણ મારાલાયક પતી આવે ત્યારે. મારા પરિવારે મને ક્યારેય લગ્ન માટે દબાણ કર્યું ન હતું. તેઓ મને માન આપે છે. મેં જાતે જ બોલિવૂડમાં એક છાપ છોડી છે. મને કોઈ ગોડફાધરની મદદ મળી નથી. હું જે પણ છું,તે હું જાતે જ છું. ‘જે તેમને ખુબ જ મોટી વાત ટૂંક મા કહી ગયા હતા…

 

View this post on Instagram

 

A post shared by Prachi Desai (@prachidesai)

‘રોક ઓન ફિલ્મ’ ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂકનાર પ્રાચીએ વન્સ અપન એ ટાઇમ ઇન મુંબઇ અને બોલ બચ્ચન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રાચી તાજેતરમાં લાંબા સમય પછી ફિલ્મ ‘સાયલન્સ: કેન યુ હિઅર ઇટ’ માં જોવા મળી હતી. પ્રાચીએ આ ફિલ્મ દ્વારા ડિજિટલ પ્રવેશ કર્યો હતો.જે તમે બાધા જાણો જ છો.તે તેના દેખાવ નાં કારણે ખુબ જ ચર્ચા માં રહે છે.તે ખુબ જ સુંદર કપડાં પહેરે છે.તેમાં તે દેખાવે પણ કંઇક અલગ જ લાગે છે.તેમના સોશીયલ મીડીયા માં ખૂબ જ વધારે ચાહકો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *