બોલિવૂડ

આ અભિનેત્રીઓ પૈસા માટે પોતાનું જિસ્મ વેચી નાખ્યું હતું…

ફિલ્મ ઉદ્યોગમાં કામ એટલું સરળ નથી, તેને ખુબ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને એટલા પૈસાની જરૂર હતી કે તેઓએ મજબૂરીમાં પોતાનું જીસ્મ પણ વેચી દીધું હતું.

શ્વેતા બાસુ પ્રસાદ
તેણે તેની કારકીર્દિની શરૂઆત વર્ષ 2002 માં બનેલી ફિલ્મ સ્પાઇડરથી કરી હતી અને તેણે આ લાંબા સમય સુધી બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી અને તેના અધિકારીની પણ પ્રશંસા કરવામાં આવી હતી પરંતુ તેનું નામ જીસ્મ ના વેપારમાં પણ આવ્યું છે. જે ખુબ જ ખરાબ બાબત છે.

મિસ્ટી મુખર્જી
જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ, મિસ્ટી મુખર્જીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે તેને ઝડપી પાડી હતી, જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ, આઈએસઓપી ગુપ્તાના ઘરે ચાલતા સેક્સ રેકેટનો ભંગ કરવામાં આવ્યો હતો અને મિસ્ટી મુખર્જીને સેક્સ રેકેટમાં રેડ હાથે પકડ્યો હતો. જે ખુબ જ ખરાબ બાબત છે.

એશ અન્સારી
ફિલ્મ ચલતે ચલતે અને ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં જોવા મળી રહેલી આ અભિનેત્રીને ઓક્ટોબર 2013 માં ત્રણ અન્ય છોકરીઓ સાથે, જે વેશ્યાવસાયના ધંધા સાથે સંકળાયેલી હતી તેની સાથે એક હોટલમાં ધરપકડ કરવામાં આવી હતી.

ભુનેશ્વરી
આ દક્ષિણની એક પ્રખ્યાત અભિનેત્રી છે અને તેની ઘરમાંથી બીજી બે છોકરીઓ અને છોકરાઓની સાથે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેનું નામ ઘણી વાર દેહ વ્યાપરના કાળા વેપાર સાથે સંકળાયેલું છે. જે ખુબ જ ખરાબ બાબત છે. બોલીવુડની સૌથી હોટ એક્ટ્રેસ ગણાતી, શર્લિન ચોપરા ઘણી વાર તેના હોટ ફોટોઝ અને સેક્સી ફોટોને કારણે સોશ્યલ મીડિયા પર સમાચારોમાં રહે છે.જે તમે બધા જાણો જ છો.

અભિનેત્રી શર્લિન ચોપડાનો ૧૧ ફેબુ્રઆરીએ જન્મદિવસ હતો, તેનો જન્મ હૈદરાબાદમાં થયો છે. શર્લિન બોલીવૂડમાં તેની બોલ્ડ અદાને કારણે જાણીતી છે અને ‘કામસૂત્ર-થ્રીડી’ અને ‘દિલ બોલે હડિપ્પા’ ફિલ્મમાં તેણે કામ કર્યું છે. આ ઉપરાંત ઘણાં બધા આઈટેમ નંબરો પણ તેણે કર્યા છે. આમ છતાં તેને જોઈએ એવી સફળતા નથી મળી, જે માટે તે હજુય પ્રયત્નશીલ છે. આજે શર્લિન એક્ટિંગની દુનિયામાંથી બહાર નીકળી પોતાના વીડિયોઝ દ્વારા બોલ્ડ કન્ટેન્ટ પીરસનારી અભિનેત્રી તરીકે જાણીતી બની છે.

જો કે આજે પણ શર્લિન સોશિયલ મીડિયા પર તેના હોટ અને બોલ્ડ ફોટોશૂટ શેર કરતી રહે છે. યશરાજ જેવા મોટા બેનરની ફિલ્મમાં કરનારી અભિનેત્રી પર અશ્લીલ વીડિયો શૂટ કરવાનું કલંક લાગ્યું છે. શર્લિન પોતાની વેબસાઇટ પર જબરદસ્ત સેક્સી વીડિયો શેર કરે છે. આ અંગે શર્લિને કેટલાંક ખુલાસા પણ કર્યા છે. ચાલો જાણીએ એની વાતો.

શર્લિનની પહેલી ફિલ્મ ‘ટાઇમપાસ’ છે. એ ફિલ્મના પોસ્ટર પર શર્લિનની આપત્તિજનક તસવીર હતી. જો કે એ પહેલી ફિલ્મથી જ તેણે દાખવી દીધું કે અંગપ્રદર્શનની બાબતમાં એ ગમે તે હદે જઈ શકે છે. જ્યારે તેણે ‘દોસ્તી’, ‘નોટીબોય’ જેવી કેટલીક ફિલ્મો પણ કરી છે ત્યારે એવું માનવામાં આવતું કે શર્લિન તો મલ્લિકા શેરાવત માટે પણ મોટો પડકાર બની રહે તેમ છે, પણ શર્લિન તેનું કેરિયરને યોગ્ય રીતે સંભાળી ન શકી.

૨૦૦૯માં યશરાજ ફિલ્મની ‘દિલ બોલે હડિપ્પા’ રિલિઝ થઈ. એ ફિલ્મમાં રાની મુકરર્જી અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા, પણ શર્લિન ચોપરાને આ ફિલ્મમાં એક વિશેષ ભૂમિકા આપવામાં આવી હતી. ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તેના અદ્ભુત સીન્સ હતા, પણ આ ફિલ્મ સાવ નિષ્ફળ ગઈ. યશરાજ ફિલ્મ્સમાં કામ કર્યા પછી પણ શર્લિનના કેરિયરનું જહાજ ડૂબવા લાગ્યું.

શર્લિનને ‘વોલપેપર ક્વીન’ પણ કહેવામાં આવે છે કેમ કે તેના વોલપેપર સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવે છે જેના પર શર્લિનના સેક્સી ફોટા હોય છે. શર્લિનને જ્યારે પહેલીવાર રિયાલિટી શો ‘બિગ બોઝ’ ઓફર કરાયો તો તેણે બહુ વિચિત્ર માગણી કરી અને તેના બાથરૂમમાં પણ કેમેરા લગાવવાની જિદ પકડી અને સાથે કહ્યું કે મને કેમેરા સામે નાહવાનું બહુ ગમે છે. શર્લિને આ શોમાં તેની અદાઓથી ઘણી આગ ચાંપી હતી આ શોમાં.

કેટલીય ફિલ્મોમાં કામ કર્યા પછી સફળતા નહીં મળી તો તે પોતાના જ સેક્સી વીડિયો બનાવવા લાગી અને પોતાની એક વેબસાઇટ પણ બનાવી, જેના પર અત્યંત અશ્લીલ વીડિયો રજૂ કરે છે. અરે, ઇન્ટાગ્રામ પર પણ એ તેના અશ્લીલ વીડિયો પેશ કરે છે. તાજેતરમાં જ શર્લિન ચોપરાએ સાજિદ ખાન વિરુદ્ધ સનસનીખેજ ખુલાસા કર્યા છે. તેણે સાજિદ ખાન પર એવો આક્ષેપ કર્યો છે કે એપ્રિલ, ૨૦૦૫ના રોજ તેના પિતાના નિધનના કેટલાક દિવસો પછી એ સાજિદને મળી તો તેણે પોતાની અશ્લીલ હરકતો કરી હતી. આ પહેલાં પણ શર્લિને ઘણાંઆક્ષેપો સાજિદ પર કર્યા છે.

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ બહાર આવ્યા બાદ શર્લિન ચોપરાએ બોલીવૂડ પાર્ટીઓમાં ડ્રગ્સનો ઉપયોગ થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે હું એકવેળા ચેનસ્મોકર હતી. ઓક્ટો.૨૦૧૭માં મેં સ્મોકિંગ છોડી દીધું હતું. ડ્રગ્સ સાથે તો મેં પહેલેથી જ અંતર રાખ્યું છે. ઇન્ડસ્ટ્રીના લોકો પાર્ટીમાં બોલાવી ટ્રે પર ડ્રગ્સ ઓફર કરે છે.

શર્લિન ચોપરાએ કાસ્ટિંગ કાઉચ સિનેમામાં આવ્યું ત્યારે કોઈ એને જાણતું નહોતું. હવે જ્યારે હું કામ માંગું છું તો સામી વ્યક્તિ મને કહે છે, ‘અચ્છા, ઓકે, ઠીક હૈ – આપણે ડિનર પર મળીએ છીએ. મને લાગે છે કે આ એ જ ડિનર હશે જેને આપણે બધા બાળપણથી જાણીએ છીએ આથી હું પૂછું છું કે ડિનર પર કબ આના ચાહિયે તો મને રાતે ૧૧ અથવા ૧૨ વાગે આવવા કહે છે. 

જ્યારે કેટલીય વાર મને ડિનર પર આવવા કહેવામાં આવ્યું ત્યારે હું સમજી જ નહીં અને એ પછી તો હું કહેવા લાગી કે ડિનર પર નહીં, પણ લંચબ્રેક પર મળી લઈએ. એ પછી સામી વ્યક્તિનો કોઈ પણ જવાબ નથી મળતો,’ એમ જણાવ્યું શર્લિન ચોપરાએ. શર્લિન ચોપરાની આટલી વાત સાંભળ્યા પછી હવે તેને કશું પૂછવાનું બાકી રહે છે, ખરું? અભિનેત્રીમાંથી બની ગઈ છે, બોલ્ડ વીડિયો ગર્લ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *