બોલિવૂડ

આ છે વિશ્વની સૌથી સુંદર મહિલા અભિનેત્રી…

ગોલ્ફ એક ખૂબ જ આકર્ષક રમત છે. કદાચ આ જ કારણ છે કે વિશ્વની કેટલીક સુંદર મહિલા ગોલ્ફર્સ તરફ આકર્ષિત થઈ છે. તો ચાલો આપણે આવી જ કેટલાક સુંદર ગોલ્ફ મહીલા ખેલાડીઓને મળીએ.પેજ સ્પિરનાક – જ્યારે પણ ખૂબ સુંદર ગોલ્ફર્સ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે તેમનું પહેલું નામ પેજે સ્પિરનાકનું આવે છે.28 વર્ષીય પેજ સ્પિરનાક 2016 માં વ્યાવસાયિક ગોલ્ફમાંથી નિવૃત્ત થયા હતા, પરંતુ હજી પણ અન્ય મહિલા ખેલાડીઓ કરતા વધુ ચાહકો છે તેમના.

પેગ સ્પિરનાકના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે વિવિધ ગોલ્ફ ટૂર્નામેન્ટ્સ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા ઉપરાંત તેના હોટ ફોટા શેર કરે છે.આ લેડી ગોલ્ફ ની માસ્ટર માઈન્ડ તરીકે પણ ઓળખાય છે. કારણકે તે ગોલ્ફ ની રમત ને પોતાના જીવન ની બેસ્ટ મુમેન્ટ માણી રહી છે.

હેલીએ 2017 અને 2018 માં એલપીજીએ ટૂર પૂર્ણ કરી. તેણે ગોલ્ફચેનલ ‘શોટમેકર્સ’માં પણ ભાગ લીધો હતો, જેમાં તે સેમીફાઈનલમાં પહોંચી હતી. તેમની પ્રતિભા અને સુંદરતાને લીધે (હેલી રાય ઓસ્ટ્રોમ બોલ્ડ ફોટો), ટૂંક સમયમાં નાઇક જેવી મોટી બ્રાન્ડ્સએ પ્રાયોજિત કરવાનું શરૂ કર્યું. આજે તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 3 લાખ ફોલોઅર્સ છે.હેલી 2018 માં જ્યારે ઇન્ટરવ્યુ માં પૂછવામાં આવ્યું કે તમે એટલા સુંદર છવો એનુકારણ શું છે.

 

View this post on Instagram

 

A post shared by Hailey Rae Ostrom (@haileyostrom)

ત્યારે એને જવાબ ખુબજ સારો આપ્યો કે લોકો મારી ખૂબસુરતી જોવે છે. મેં ક્યારે પણ મારી ત્વચા ને નથી જોય હું દરરોજ મારા કામ માં આટલી મશગુલ હોવ છુ. કે મને એવો ટાઈમ જ નથી મળતો તેને ખૂબ સરસ વાક્ય કહ્યું કે માણસ ને ત્વચા કરતા પેલા અંદર ના ગુણ જોવા જોઈએ.જે એકદમ સાચી વાત છે.

 

View this post on Instagram

 

A post shared by KC (@kenzie.oconnell)

કેનજી ઓ કોનેલ 29 વર્ષીય કેનજીએ ઘણી એલપીજીએ સર્કિટ્સમાં ભાગ લીધો છે અને ઘણીવાર તે તેના ઇન્સ્ટાગ્રામ પર ગોલ્ફ ચાહકો સાથે વીડિયો શેર કરે છે. કેનજી પાર્ટ ટાઇમમાં ગોલ્ફ પ્રશિક્ષક તરીકે પણ કામ કરે છે.હાલમાં તેઓ ગોલ્ફ માંથી નિવૃત્તિ લઈ લીધી છે . અને અત્યારે તે સારી એવી કોચ તરીકે પોતાનું નેતૃત્વ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Paige Spiranac (@_paige.renee)

સવનાહ વિલયયુબી – સવનાહ 8 વર્ષની હતી ત્યારથી તે ગોલ્ફ રમી રહી છે અને તે 2016 ટેક્સાસ વિમેન્સ ઓપન કપમાં વિજેતા પણ રહી ચૂકી છે. તે સિમેટ્રા ટૂરની સભ્ય પણ છે. સવનાહ સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે અને ઘણીવાર ગોલ્ફ સંબંધિત વિડિઓઝ અને તેના ફોટા ચાહકો સાથે શેર કરે છે.2016 માં જ્યારે તે વિજેતા થઈ હતી ત્યારે તે સૌપ્રથમ વાર પોતાના જીવન માં કંઈક પ્રાપ્ત કર્યું હોય તેવું અનુભવ્યું હતું .સવનાહ વિલયયુબી કહે છે કે જીવન માં મહેનત કરવી જરૂરી છે.મહેનત વગર કંઈજ પ્રાપ્ત થતું નથી માટે જીવન માં ખુબજ મહેનત કરો અને આગળ વધો.. જે એકદમ સત્ય વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *