બોલિવૂડ

આના ફોટા તો એકલામાં જ જોજો…

ટીવીના પ્રખ્યાત ડેટિંગ રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા સીઝન -7 માં વિજેતા બનેલા સ્કાર્લેટ રોઝે હાલમાં જ પોતાનો હોટ ફિગર બતાવતા ફોટા સોશિયલ મીડિયાએ ફરી એકવાર હેડલાઇન્સમાં ફરે છે. તેની હોટ અદા જોઈ તમે પણ તેના દિવાના બની જશો.તે દેખાવ માં ખુબ જ સુંદર છે. તે નાં કપડાં પણ ખુબ જ સુંદર હોય છે . તે મહાન એક્ટર ને પાછળ છોડી દે તેવી એક્ટર છે.

રેડ ટોપ અને બ્લુ જીન્સમાં સ્કારલેટ રોઝ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. સ્કારલેટ રોઝ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં પોતાની સેક્સી ફીગર ફ્લટ કરતી જોવા મળી હતી.સ્કાર્લેટ રોઝ બ્લેક કલરના બોલ્ડ ડ્રેસમાં તેના કિલર લૂક સાથે તબાહી મચાવી રહી છે.જે ખુબ જ મોટી વાત છે. સ્કારલેટ રોઝનું ટોપલેસ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જે લાઝમી વાત છે. કારણકે તે ફોટો શૂટ માં તે ખુબ જ હોટ અને સુંદર દેખાઈ રહી છે.

સ્કારલેટ તેના હોટ અને બોલ્ડ તસવીરોને કારણે દરરોજ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.જે ખુબ જ સારી વાત છે.સ્કાર્લેટ રોઝ સી સ્ટલર ટ્યુબ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ અને હોટ લૂકમાં જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર સ્કારલેટ રોઝના 709k ફોલોઅર્સ છે. જે ખુબ જ મોટો આકડો છે. તેમ કહેવું ખોટું નથી..આ પહેલા પણ સ્કારલેટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે. સોશિયલ મીડિયામાં સ્કારલેટ ખૂબ એક્ટિવ રહે છે.

સ્કારલેટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.સ્પિટવિલા ફેમ સ્કારલેટ રોઝ તેના બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે. સ્કારલેટ રોઝ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્કારલેટ બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે.સ્કારલેટનો બોલ્ડ અંદાજ શોનો લાઇમલાઇટ બન્યો હતો. સોશિયલ મીડિયા પર સ્કારલેટની સુપર હોટ અને સેક્સી તસવીર વાયરલ થતી રહે છે.સ્કારલેટ રોઝ પોતાના હોટ અને સેક્સી લુકના કારણે વારંવાર ચર્ચામાં રહે છે.

બિગ બોસની નવી સિઝન માટે સંભવિત કન્સ્ટેસ્ટન્ટમાં તેના નામનો સમાવેશ થયા પછી ફરીથી તે ચર્ચામાં છે. હોટ એન્ડ બોલ્ડ મોડલ સ્કારલેટ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તમે પણ જુઓ સ્કારલેટની હોટ અને બોલ્ડ તસવીરો… સ્કારલેટ રોઝ ફેમસ ડેટિંગ શો ‘એમટીવી સ્પ્લિટ્સવિલા સીઝન-7’ની વિનર છે. શોની આ સીઝનને સની લિયોની અને નિખિલ ચિનપ્પાએ હોસ્ટ કરી હતી.

સ્પ્લિટ્સવિલા’માં સ્કારલેટનો હોટ અંદાજ જોવા મળ્યો હતો. શોમાં તેની હોટનેસે લોકોને પોતાના દિવાના બનાવ્યા હતાં.એવી પણ ચર્ચા છે કે સ્કારલેટ રોઝને ‘બિગ બોસ-12’ની કન્ટેસ્ટન્ટ તરીકે ફાઈનલ કરવામાં આવી છે.સ્પ્લિટ્સવિલા’ની વિનર સ્કારલેટે ‘સેક્સી સ્કારલેટ’ શો પણ હોસ્ટ કર્યો છે.સ્કારલેટ રોજ પોતાના ફોટોશૂટની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે.આ હોટ અને સેક્સી મોડલ કર્વસિયસ ફિગર માટે ફેમસ છે.સ્કારલેટનો આ બોલ્ડ અંદાજ જોઈને કોઈપણ તેની પાછળ ક્રેઝી થઈ જાય છે. જે ખુબ જ મોટી વાત છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *