બોલિવૂડ

સિંગર ધ્વનિના ફોટા જોયા કે નઈ એકદમ ટોપ…

પૉપ સ્ટાર ધ્વનિ ભાનુશાળી મસ્તી કરવા અને ગીતો ગાવા માટે સ્ટેજ પરથી ગાયબ છે. તેમના સ્ટેજ પરફોર્મન્સના ફોટાઓ કૉલેજ ના શેર કરતાં તેણે શેર કર્યું, “લોકોની મનોરંજન અને મૂર્ખતાની વચ્ચે રહેવાનું હું ચૂકી ગઈ”.જે ખુબ જ મોટી વાત છે.

કોવિડ -19 રોગચાળાને કારણે લગાયેલા લોકડાઉનમાં લાઇવ શો પર હાલમાં પ્રતિબંધ છે. ધ્વનિ અનુસાર, લોકડાઉનનો અર્થ એ છે કે તમારી જાતની સંભાળ રાખવી. તેમણે કહ્યું કે, “સામાન્ય જીવનમાં આપણે ભાગદારીમાં ખૂબ જ વ્યસ્ત હોઈએ છીએ જેના કારણે આપણે ઘણી વાર પોતાનું ધ્યાન રાખી શકતા નથી.” જે એક્દમ સાચી વાત છે.

સિંગર ધ્વનિ ભાનુશાળીનું ગીત ‘વાસ્તે’ સુપર હિટ બન્યું, યુટ્યુબ પર 90 કરોડથી વધુ વ્યૂ મળ્યા છે.તેં ખુબ જ મોટો આકડો છે.જે તમે બધાં જાણો છો. ત્યારબાદ તે કહે છે કે, “મારી ત્વચાની સંભાળ રાખવાથી લઈને સંગીતની પ્રેક્ટિસ કરવાથી અને મારી નાની બહેન સાથે રસોઇ શીખવાનું, મને લાગે છે કે મેં મારા વિશે ઘણી નવી વસ્તુઓ શોધી કાઢી છે.”જે કંઈક અલગ જ સાંભળવામાં લાગી રહ્યું છે..

લેજા રે, મેં તેરી હૂં, અને લેટેસ્ટ સિંગલ વાસ્તેથી ફેમસ થનાર ધ્વનિ ભાનુશાળીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ધ્વનિને તેના નવા સિંગલ વાસ્તે માટે ખૂબ જ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. અને ધ્વનિ હિંદી પૉપ સિંગલની શ્રેણીમાં190 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવનાર સૌથી નાની વયની સિંગર બની છે. જેના માટે ધ્વનિ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

આ ગીત હવે ગાના ડૉટ કૉમ પર પણ ટ્રેન્ડિંગ થઇ રહ્યું છે અને એટલું જ નહીં સલમાન ખાનનું સ્લોમોશન અને સ્ટુડેન્ટ ઑફ ધ યર ટુના ગીતને પણ પાછળ મૂકીને આગળ વધી રહ્યું છે. આટલા સારા પ્રતિસાદ માટે ધ્વનિ ભાનુશાળીએ તમામ લોકોનો આભાર માન્યો અને કહ્યું કે, “આ ગીત પ્રેમ વિશે છે અને તેમાં એક ખૂબ જ સ્વીટ સ્ટોરી છે.

ટીમે આ ગીત પર ખૂબ જ મહેનત કરી છે અને અમને ખુશી છે કે લોકોને ગીત પસંદ આવી રહ્યું છે. આ ગીતે માત્ર સાત જ દિવસમાં હિન્દી પૉપ મ્યુઝિકમાં 50 મિલિયનથી વધારે વ્યૂઝ મેળવ્યા છે એટલે તે હંમેશા મારા દિલની નજીક રહેશે.” આ ગીતને મિલિયન લાઈક્સ મળ્યા છે. અને અત્યારે આ ગીતને મિલિયનથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.વિશ્વની નંબર વન યૂ ટ્યૂબ ચેનલ ટી-સીરિઝ પર ધ્વનિનું આ સિંગલ રીલિઝ કરવામાં આવ્યું હતું.

જેને વિનય સપ્રુ અને રાધિકા રાવે ડિરેક્ટ કર્યું છે જ્યારે અરાફત મહેમૂદે લખ્યું છે. આ ગીતને કમ્પોઝ તનિષ્ક બાગચીએ કર્યું છે. જેમણે પહેલા ધ્વનિના લેજા રે અને દિલબર(સત્યમેવ જયતે) પણ કમ્પોઝ કર્યા હતા.જે તમે બધાં જાણતા હશો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *