હેલ્થ

તમારા હોઠ દ્વારા પણ તમે તમારા સ્વાસ્થ્ય વીશે જાણી શકો છો..વાંચો જાણવા જેવી માહિતી

ગુલાબી હોઠ
જો તામારાહોઠનો રંગ ગુલાબી છે તો તમારા શરીર સ્વસ્થ છે તેવા સંકેતો મળી રહ્યા છે..પરંતુ જો ગુલાબી હોઠના રંગમાં ફેરફાર થાય તો તમારે વહેલી તકે ડૉક્ટરોને સંપર્ક કરવો જોઈએ કેમકે હોઠનું ધ્યાન રાખવું તે આપણી ફરજ બને છે.. સાથેજ તેના દ્વારા તમારી હેલ્થ પણ કેવી છે તેનો તમને ખ્યા આતો હોય છે..

સામાન્ય ગુલાબી હોઠ
જો તમારા હોઠનો રંગ સામાન્ય ગુલાબી છે. તો સમજી લો કે તમારા શરીરમાં એનેમીયાનો અભાવ છે..જેના કારણે તમારા શરીરમાં લોહીની ઉણપ પણ સર્જાઈ શકે છએ..અને લોહીના તત્વો પણ ઓછા છે.. જેના કારણે તમારા હોઠનો રંગ તમને સામાન્ય માત્રામાં ગુલાબી જેવો દેખાઈ રહ્યો છે…અને જો તમેલોહીની ઉણપથી બચવા માગો છો. તો તમારે પોષણયુક્ત ખોરાક ખાવાનો શરૂ કરવો પડશે..

લાલ હોઠ
હોઠ લાલ હોવા સામાન્ય બાબત કહી શકાય અને સામાન્ય લાલ રંગના હોઠ જો તમને તમારા જોવા મળે તો સમજી લેજો કે તમારી બોડીમાં ગરમાવો વધારે પ્રમાણમાં છે..જેથી તમારે આંદુનું સેવન કરશો તો તમારા માટે વધુ ફાયદાકારક રહેશે સાથેજ જો કડવી વસ્તુ પણ ખાવી જોઈએ અને વધારે પડતી ચીંતા ન કરવી જોઈએ..

પર્પલ ગ્રીન લીપ્સ
ઠંડીઓમાં મોટા ભાગે વાતાવરણને કારણે આપણા હોટ થોડાક પર્પલ તેમજ લીલાશ પડતા થઈ જાય છે..અને જો આવું વધારે સમય સુધી રહે તો સમજી જાવ કે તમારા માટે આ બાબત સારી નથી.જેથી તમારે ઠંડીઓમાં પોષણ યુક્તઆહાર લેવો જોઈએ જેથી તમને  ભવીષ્યમાં હાર્ટએટેક જેવી સમસ્યા નહી થાય..

ડાર્ક લાઈન હોઠ
જો તમારા હોઠ વધારે પડતા ડાર્ક લાઈન દેખાઈ રહ્યા છે. તો સમજી જજો કે તમારી પાચનક્રીયા મજબત નથી..અને તેજ કારણને લીધે તમારા શરીરમાં જુદા જુદા રોગથઈ શકે છે..જેથી તમારે પાચનક્રીયા મજબત કરવા માટે સારો ખોરાક અને લીમીટેડ ખોરાક લેવો વધારે જરૂરી છે…

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *