હેલ્થ

તમારા ખોરાકનું અમુક કોમ્બીનેશન બશે શકે છે તમારા માટે જીવલેણ…જાણો ભોજન કરતી વખતે સાથે તમારે શું ખાવું જોઈએ અને શું પીવું જોઈએ…

આપણા શરીર માટે આપણે જે પણ ખોરાક લેતા હોઈએ તેની સાથે આપણે બીજી કઈ કઈ વસ્તુઓની સેવન કરી રહ્યા છે. તે પણ ઘણું મહત્વનું છે જેથી આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જે પણ ખોરાક આપણે લઈ રહ્યા છે..તેની સાથે કઈ વસ્તુનું સેવન આપણે ખરવું જોઈએ…જેને આપણે અત્યારે ટ્રેન્ડીંગ ભાષામાં ફુડ કોમ્બીનેશન તરીકે ઓળખીએ છીએ.

મોટા ભાગે લોકો પરોઠા ખાવાનું પસંદ કરતા હોય છે.।અને પરઠાની સાથે આપણે દહી ખાવાનું પસંદ કરીએ છે. પરંતું જો તમે પણ પરાઠાની સાથે દહીનું સેવન કરો છો. તો તમારે સાવાધાન થાવની જરૂર છે..કારણકે દહીનું સેવન કરવાથી આપણા પાચનક્રીયા પણ અસર પડતી હોય છે. અને અપચો તેમજ ગેસ જેવી સમસ્યા પણ ત્યારે સર્જાય છે..જેના કારણે દહીનું સેવન ખોરાક સાથે આપણાને ભારે પડી શકે છે… આ સીવાય અમુક લોકોની એવી આદત હોય છે. કે તે ઓ જમ્યા બાદ ચા પીવાનું પસંદ કરરે છે..પરંતુ તેવું ક્યારેય ન કરવું જોઈએ કારણકે જમ્યા પછી ચા પીવાને કારણે તમારા સ્વાસ્થ્ય પર તેવની ગંભીર અસર પડી શકે છે.

આ સીવાય જો દારૂની વાત કરીએ તો અમુક લોકો દારૂમાં બિયર મીક્સ કરીને પીવાનો શોખ રાખે છે. અને આ વસ્તુતો આપણા શરીર માટે ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે..કારણકે આવું કરવાથી આપણી પાચન શક્તિ પર તેની ગંભીર અસર પડતી હોય છે..જેના કારણે દારૂ સાથે બીયર મીક્સ કરીને ક્યારેય ન પીવી જોઈએ…

મહત્વનું છે કે આજના યુવાનો પણ ઘરનું ખાવાનું છોડીને મોટે ભાગે ફાસ્ટ ફુડ ખાવાનું પસંદ કરતા હોય છે..અને ખાસ કરીને તેઓ ફાસ્ટફુડની સાથે કોલ્ડડ્રીંકનું સેવન કરવાનું પણ પસંદ કરતા હોય છે..જેના કારણે તમને કબજીયાત જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે..સાથેજ તમને તેના કારણે ફુડ પોઈઝનીંગ પણ થઈ શકે છે…

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *