પહેલીવાર જોયું કે એક ટોયલેટ વ્યક્તિની હત્યા કરાવી શકે, નાનો ભાઈ અંદર હતો અને મોટો બહાર વાટ જોઈ રહ્યો હતો અને આ વચ્ચે જ લાકડી વડે માથા પર માર મારીને નાના ભાઈનો ઠીમ ઢાળી દીધા…

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી ખૂબ જ અજુગતિ ઘટના સામે આવી છે, જ્યાં એક ભાઈએ પોતાના નાના ભાઈને ટોયલેટ ના કારણે હત્યા કરી નાખવાની ઘટના બની છે નાનો ભાઈ ટોયલેટ ની અંદર તો જ્યારે મોટો ભાઈ બહાર વાટ જોઈ રહ્યો હતો અને તેમાં મોટાભાઈ એ નાના ભાઈની હત્યા કરી નાખી જાણવા મળતી માહિતી મુજબ આ બંને પરિવારો વચ્ચે એક જ હતું.

ઇન્દોરમાં આ અત્યારે ચારે તરફ ફેલાઈ રહ્યું છે કે એક ટોયલેટ વ્યક્તિની હત્યા કરાવી શકે તે પહેલીવાર જોયું, ટોયલેટ ના ઉપયોગ કરવા પર મોટાભાઈએ નાના ભાઈને લાકડાના માર મારીને હત્યા કરી નાખવાની ઘટના બની છે જ્યાં નાના ભાઈનો ઘટના સ્તરે જ મૃત્યુ થયું હતું જ્યારે પત્ની બચાવવા માટે વચ્ચે આવી તો પત્નીને પણ પહેલા માહિતી નીચે ફેંકી દીધી હતી જે અત્યારે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સરદાર બજારમાં જુના રીસાલા શેરી નંબર એકમાં બંને ભાઈઓ છેલ્લા 30 વર્ષથી એક જ સાથે રહેતા હતા અને આ પરિવારનો વચ્ચે એક જ ટોયલેટ હોવાને કારણે અવારનવાર આ બંને પરિવારો વચ્ચે બોલાચારી ઝઘડાઓ થતા હતા પરંતુ આ વખતે તો ઝઘડો ખૂબ જ વધારે થઈ ગયો હતો, જાણવા મળતી માહિતી મુજબ મોટો ભાઈ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યો હતો જ્યારે નાનો ભાઈ પેઇન્ટિંગ કરીને કમાણી કરતો હતો.

બુધવારના રોજ નાનો ભાઈ પોતાના કામ પતાવીને ઘરે પાછો જલ્દી આવી ગયો હતો અને ત્યારે નાનુભાઈ ટોયલેટ ની અંદર હતો જ્યારે બહાર મોટો તેની વાટ જોઈ રહ્યો હતો અને આમાં જ બંને ભાઈઓ વચ્ચે કેટલીક બોલાચાલી થઈ ગઈ અને બોલા ચાલી એટલી ઉગ્ર વધી ગઈ કે નાના ભાઈએ મોટાભાઈને ધક્કો માર્યો અને આ જોતાની સાથે જ મોટાએ લાકડીના માર વડે માથામાં એટલા ફટકા માર્યા કે નાનાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ જોતાની સાથે જ પત્ની બચાવવા માટે વચ્ચે પડી તો તેને પણ મોટાભાઈ એ પહેલા મળતી નીચે ઘા કરી નાખી હતી જ્યારે પત્નીને તાત્કાલિક ધોરણે એનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તબીબોના જણાવ્યા અનુસાર તેની હાલત અત્યારે થોડીક નાજુક બતાવાઇ રહી છે, આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસ અધિકારીઓને થતા તાત્કાલિક ધોરણે પોલીસ અધિકારી કાફલો પહોંચી ગયો હતો અને આરોપી સહિત બે મહિલાઓને અત્યારે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *