હવામાન વિભાગે કરી ખુબ મોટી આગાહી જાહેર, ત્રીજા રાઉન્ડ વરસાદને લઈને હવામાન વિભાગે…

હવામાન ખાતાની રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. વડાદર શહેરમાં 31 જુલાઈ થી ત્રીજી ઓગસ્ટ એ વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.

ગયા અઠવાડિયે મેઘરાજા ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી હતી અને સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદથી લઈને ભારે વરસાદ જોવા મળ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા વિરામ લીધો છે અને વાતાવરણમાં ફરી એક વખત ઉઘાડ નીકળ્યો છે જે દરમિયાન વાતાવરણમાં બપોર અને ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે.

શુક્રવારના રોજ ગરમીના પારામાં પણ વધારો થયો હતો જેમાં 34 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો હતો આજે નહિવત જેવા કચરા સાથે ગરમીનો પારો 33 ડિગ્રી પર પહોંચી ગયો છે અને સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં બફારાના પ્રમાણમાં પણ વધારો થયો છે.

સવારે હવામાન પેજવાળું વાતાવરણ જોવા મળી શકે છે અને તેનું પ્રમાણ 79% અને સાંજે 55% રહ્યું હતું. દબાણ 1004 મિનિટ બાદ અને પ્રિમ દિશામાંથી પંદર કિ.મી ની ઝડપે પવન હતો દરિયાઈ પવનને કારણે વાતાવરણમાં પણ ફેલાયો.

આ બધું કાલથી 31 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદની આગાહી કરી છે જેમાં મહિસાગર દાહોદ નર્મદા છોટાઉદેપુર ભરૂચ આણંદ વગેરે જિલ્લા તાલુકાઓમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે. તેમજ વડોદરામાં આજે એટલે કે 21 જુલાઈ અને ત્રણ ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી વડોદરામાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.