રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ક્યારે ચાલુ થશે અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે જાણો એક જ મિનિટમાં…

સમગ્ર રાજ્યમાં હમણાં બે થી ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ હવામાન વિભાગે ફરી એક વખત વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી જાહેર કરી દીધી છે હવે મને વિભાગે ઓગસ્ટ મહિનાના શરૂઆતથી દિવસોમાં વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી જાહેર કરી દીધી છે.

હવામાન વિભાગના મુખ્ય અધિકારી એવા મનોરમાં મોહીનતી તે જણાવ્યું હતું કેમ આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે, જ્યારે અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.

અત્યારે મોટાભાગના જિલ્લાઓમાં બફાર અને ગરમીનું પ્રમાણ યથાવત છે જેને લઈને અંબાલાલભાઈ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને ખૂબ જ મોટી આગાહી જાહેર કરી દીધી છે અંબાલાલભાઈ પટેલે કહ્યું કે વરસાદનો ત્રીજો રાઉન્ડ આશ્લેષા નક્ષત્રમાં શરૂ થઈ જશે.

આશ્લેશા નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગળ અંબાલાલભાઈ પટેલ જણાવ્યું તેમ બે થી ચાર ઓગસ્ટ દરમિયાન વરસાદનું નવું રાઉન્ડ રાજ્યમાં ચાલુ થઈ જશે અને 4 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી આશ્લેષણ નક્ષત્રમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા ખૂબ જ વધારે છે.

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમને જણાવી દે તો ચાર તારીખ બાદ સમગ્ર રાજ્યમાં ખૂબ જ સારો એવો વરસાદ નોંધાશે સૂર્યનો આશ્લેષણ નક્ષત્રમાં પ્રવેશ ત્રણ તારીખના રોજ થશે આશ્લેષણ નક્ષત્રનું વાહન મોર છે.

આ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ 9:00 વાગે ને 39 મિનિટ જ થશે જેમાં આશ્લેષણ નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ બુધવારે કરશે અને ત્યારે 4 ઓગસ્ટના દિવસે ભારે વરસાદ જોવા મળી શકે છે. ખેડૂતો માટે ચિંતા ના સમાચાર કહી શકાય કે જો અતિ ભારે વરસાદ નોંધાશે તો પાકને ખૂબ જ નુકસાન પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published.