વડોદરામાં ત્રિપલ અકસ્માત કાર ચાલકે બાઈક સવારને પાછળથી ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

વહેલી સવારે જ અટલાદરા રોડ પર નારાયણ વાડી પાસે ઓટો રીક્ષા કાર અને એક મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેના કારણે બાઇક ચાલક 22 વર્ષે યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઓટોરિક્ષા ચાલકને પણ સામાન્ય ઈચ્છા પહોંચી હતી આ ત્રિપલ અકસ્માતની જાણ માંજલપુર પોલીસ સ્ટેશન પોલીસ તાત્કાલિક ધોરણે તળપદા દોડતી થઈ ગઈ હતી અને પોલીસે ક્લાસને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે મોકલી દીધી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વડોદરા ના સમિયાલા ગામમાં રહેતો તોકીરહુસેન ફકીરહુસન સૈયદ જે પોતે ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકેની નોકરી કરી રહ્યો હતો જે આજે સવારે બાઈક ઉપર સવાર થઈને પોતાના ડેઇલી કામ મુજબ સમયલા ગામથી વડોદરા બાજુ જઈ રહ્યો હતો અને આ દરમિયાન જ અટલાદરા નારાયણ વાડી પાસે આ ગંભીર અકસ્માત થયો હતો જેમાં કાર ચાલે તે બાઈક સવારની ટક્કર મારી હતી અને સામેથી આવેલી રીક્ષા ચાલક બાઈકને બચાવવા જતા આખી ઓટો રીક્ષા પલટી મારી ગઈ હતી.

જ્યારે રીક્ષા ચાલકને સામાન્ય ઇજા પહોંચે રહી પરંતુ બાઈક ચાલક તો કે તોકીર હુસેન સૈયદનું ઘટના સ્થળે જ કમકમાટેભર્યું મોત થયું હતું. જેવો જ બનાવ બન્યો એટલે તરત જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેને લીધે આખા રોડ ઉપર ટ્રાફિક જ થયું હતું અને ટ્રાફિક વાર પણ ખોવાઈ ગયો હતો.

આ ત્રીપલ અકસ્માત મા રીક્ષા ચાલકને ખૂબ જ ભારે નુકસાન થયું હતું જ્યારે બીજી બાજુ બાઈક સવાર તો તોકીર હુસેન સૈયદનું સમગ્ર ઘટનામાં મોતની પર જીવ જ્યારે પરિવારજનોને આ ખબર પડતા જ પરિવારજનો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેના મિત્રો પણ પહોંચી ગયા હતા. જ્યારે બીજી બાજુ માજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ ત્યાં ઘટના સ્થળ દોરી આવ્યા હતા અને લાસ ને ત્યાંથી કબજે કરીને આગળના કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.