નર્મદા ઉકાઈ ડેમ છલકાયો!! સુરત વાસીઓ થઇ જાવ સાવધાન, ઉકાઈ ડેમના એકસાથે 13 દરવાજાઓ ખોલવામાં આવ્યા…

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ બે દિવસનો વિરામ લીધો હતો અને એકવાર ફરી એક વખત મેઘરાજાએ વરસાદની રમઝટ બોલાવી દીધી છે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રૂલ લેવલ 333 ફૂટ ખુદા વિજેતા તંત્ર એ તાત્કાલિક ધોરણે પાણી છોડવાની ફરજ બની છે.

ઉકાઈ ડેમમાં હાલ અત્યારે 13 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે અને 1.89 લાખ ક્યુસેક પાણી નદી માં છોડવામાં આવ્યું છે જેથી હાલ અત્યારે સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે ખાતે તાપી નદીની સપાટી વધીને અત્યારે 7.72 મીટર પહોંચી ગઈ છે આ સાથે વહીવટી તંત્ર દરિયાકાંઠે રહેતા અને નીચેના વાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત જગ્યાએ ખોવાઈ જવા માટે સૂચના આપી છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માં આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદી ઝાપટા ચાલુ થઈ ગયા હતા અને આ હળવા વરસાદને કારણે ફરી એકવાર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, અમદાવાદની વાત કરે તો અમદાવાદમાં પણ આજે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે બપોરે 1:00 વાગ્યા સુધીમાં અમદાવાદમાં મેઘરાજા એ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો અને અમુક જગ્યાઓમાં તો 1.5 ઇંચ થી વધુ વરસાદ વરસાવ્યો હતો.

ઉકાઈ ડેમમાંથી હાલ અત્યારે 1.89 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે તાપી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે હાલ અત્યારે સુરતની વાત કરવામાં આવે તો કોઝવે ઓવરફ્લો થઈને 7.72 મીટર સપાટીએ વહી રહ્યો છે અને જેના કારણે નદીમાં એક અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ તો ઉકાઈ ડેમમાં ગઈકાલે રાત્રે 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા પરંતુ હવે ડેમની રુલ સપાટી લેવલ પર પાણી પહોંચતા ડેમમાંથી હાલ અત્યારે પાણી છોડવામાં આવ્યું છે 1 લાખ 89 હજાર ક્યુસેક પાણી અત્યારે તાપી નદીમાં છોડવામાં આવ્યું છે ડેમમાં અત્યારે 87,548 ફ્યુસેક પાણીની આવક છે, ઉકાઈ ડેમમાં અત્યારે ટોટલ 13 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે જેમાંથી દસ દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જ્યારે એક દરવાજો આઠ ફૂટ બે દરવાજા સાત ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે અને તાપી નદીમાં આ પાણી છોડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.