પતિએ પત્ની પર અકુદરતી રીતે આનંદ માણીયા બાદ પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધી ચાવી, પતિની ક્રૂરતા સાંભળી તમે પણ ચોંકી જશો…
છેલ્લા ટૂંક સમયમાં એક એવી ઘટના આપણે સૌની સામે આવી છે કે જેને સાંભળીને તમે સૌ કા રહી જશો જય ઘટનામાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં મોહનલાગલંજ વિસ્તારમાં પાગલ પતિએ અમાનવીયતાની તમામ હદ વટાવી દીધી છે. પતિએ પત્નીના પાર્ટ પર ચાવી વડે હુમલો કર્યો.
બીજી તરફ પરિજનોએ ઇજાગ્રસ્ત મહિલાને સારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી છે. સમગ્ર મામલે પોલીસે આરોપી પતિ રવિન્દ્ર કુમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે લખનૌ પોલીસ કમિશનરેટના સાઉથ એડીસીપી મનીષા સિંહે જણાવ્યું કે મોહનલાલગંજ વિસ્તારમાં પતિ-પત્નીના લગ્ન લગભગ 6 વર્ષથી થયા છે, પરંતુ તેમને કોઈ સંતાન નથી.
બસ તેના જ કારણે વિવાદ થતા તે મહિલા છ મહિનાથી તે તેના પિયરમાં જ રહેતી હતી તેવું પણ જાણવા મળી આવ્યું હતું . તેમ જ મહિલાનું પિયર સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 26 ડિસેમ્બરે જ પતિ તેની પત્ની સાથે શાંતિ કરી અને તેને ઘરે લઈ આવ્યો. આ દરમિયાન આરોપીને તેની પત્ની સાથે અકુદરતી સંબંધ હતો.
આ ઘટનામાં બસ આટલું જ નહીં પરંતુ , જ્યારે મહિલાએ આનો વિરોધ કર્યો તો તેણે કપડાની ચાવી વડે તેના પાર્ટ પર જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી. જેના કારણે તેની તબિયત લથડતા તેને તાત્કાલિક સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત વધુ બગડતાં તેમને પહેલા જલકરીબાઈ અને પછી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
તેમજ હાલમાં ઇજાગ્રસ્ત મહિલા થઈ હતી તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે હાલ ઇજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આરોપી રવિન્દ્ર પર તેની પત્ની પર હુમલો કરવાનો પણ આરોપ છે. બીજી તરફ મહિલાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધ્યો હતો. એસએચઓ મોહનલાલગંજએ જણાવ્યું કે આરોપી રવિન્દ્રની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.