ઉપરવાસમાં ભારે વરસાદ નથી છતાં પણ સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે એક જ દિવસમાં વધી આટલી સપાટી…

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જોરદાર જામ્યો છે રાજ્યમાં ફરી એક વખત હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી દીધી છે જેમાં વેધર વોચ ગ્રુપ દરમિયાન સપ્તાહિક બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર માહિતી આપતા ડાયરેક્ટર મનોરમાં મોહનતી એ જણાવ્યું હતું કેમ ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી નહિવત પ્રમાણમાં છે.

પરંતુ આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હળવા થી લઈને મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. તમને જણાવી હોય તો રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદથી લઈને મધ્ય વરસાદ વરસી શકે તેવી ભાગે આગાહી જાહેર કરી છે. મંગળવાર ની રાત્રેથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એક વખત રી એન્ટ્રી મારી દીધી હતી.

4 ઓગસ્ટ થી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલભાઈ પટેલે જાહેર કરી છે અને છ ઓગસ્ટ થી લઈને કોલા વેધર દ્વારા વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. ત્યારે અમારા પટેલના જણાવ્યા અનુસાર 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારી થી અતિ ભારે વરસાદ જોવા મળી શકે તેવી આગાહી જાહેર કરી છે.

સરદાર સરોવર ડેમની સપાટી વિશે વાત કરીએ તો 132 મીટર પર પહોંચી છે ઉપરવાસમાં અત્યારે ભારે વરસાદ નથી તેના કારણે ડેમની સપાટીની આવકમાંથી ધીરે ધીરે કઢી રહી છે સરદાર સરોવર ડેમની અત્યારે 52,656 વિશે પાણીની આવક છે. તમે જણાવી દઈએ તો સરદાર સરોવર ડેમની જળ સપાટી એક દિવસમાં 10 સેમી વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published.