રહસ્યમય રીતે ગુમ થયેલા જોષી પરિવાર અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા, સીસીટીવી ફૂટેજમાં થયો સૌથી મોટો ખુલાસો, પોલીસ કર્મચારીઓ થઈ ગયા એક્ટિવ…

વડોદરા શહેરનો ચારચાર બનેલો જોશી પરિવારનો કિસ્સો જે છેલ્લા કેટલાક સમયથી રહસ્યમય રીતે ગુમ થતા આકાશ શહેરમાં હડકપ મચી હતી, જોષી પરિવારના ચાર સભ્યો અચાનક જ દિન દહાડે ગુમ થઈ ગયા હતા આખો પરિવાર ગુમ થતા સંબંધી હોય ચિંતિત બન્યા અને પોલીસ કર્મચારીઓને પરિવારને શોધવા માટે આકાશ પાતાળ એક કરીને શોધફળ કરી રહી છે ત્યારે આ કેસમાં ખૂબ જ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે.

જ્યાં પરિવારને શોધવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ નહી તપાસ કરી રહી છે જ્યાં કડીમાં પોલીસે હાઇવે પરથી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં પરિવાર ઇકો ગાડીમાં બેસીને અમદાવાદ તરફ જતો જોવા મળી રહ્યો છે પોલીસે મોબાઈલ ફોનથી ડેટા રીકવર કરવાની પ્રક્રિયા પણ અત્યારે હાથ ધરી છે જ્યારે બીજી તરફ તમને જણાવી દઈએ તો ઘરમાં મળેલા પત્રમાં લખેલા ચાર નામ અંગે પણ પોલીસ અત્યારે વધુ તપાસ કરી રહી છે.

તપાસમાં નીરવ અને રાહુલ ભુવા હોટેલ દ્વારકામાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અલ્પેશ મેવાડા અને બીટ્ટુ લોન આપવાનું કામ કરતા હોવાનું પોલીસ કર્મચારીઓને જાણવા મળ્યું છે, તમને જણાવી દઈએ તો ડભોઇના ગોત્રી છે વર્ષોથી વડોદરામાં કપૂર ચોકડી ખાતે રહેતા હતા, કાન્હા આઇ ફોનમાં 303 નંબર ના ફ્લેટમાં રાહુલ જોશી તેમની પત્ની નિશાળ જોશી પાર્થ જોશી અને પરી જોશી જે દીકરા દીકરી છે તેમની સાથે 20 સપ્ટેમ્બર ના રોજ ઘરેથી નીકળી ગયા હતા.

અને આ જોશી પરિવારના ઘરેથી બે અલગ અલગ 13 પાનાના પત્ર મળી આવ્યો હતો આખો પરિવાર કયા કારણોથી ઘર છોડીને ચાલ્યો ગયો છે કે ગુમ થયો છે તેનું હજી કારણ અકબંધ છે પોલીસ કર્મચારીઓ હજી આ કેસમાં આગળ તપાસ હાથ ધરી રહી છે ગુમ થનાર રાહુલ જોશી વડોદરા ના ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે અને પરિવારનું ભરણપોષણ કરે છે, રાહુલ જોશી તેમના મિત્ર નીરવ ના નામે ફ્લેટની લોન લીધી હતી અને આ ફ્લેટમાં 29 લાખ રૂપિયાની લોન લેવામાં આવી હતી જે આ પ્લેટમાં રાહુલ જોશી અને તેનો મિત્ર નિરવ બંને 50 50% હપ્તા ભરતા હતા.

જાણકારી મળતા જ પોલીસ કર્મચારીઓએ મેળવને બોલાવીને લેણદેણની કોઈ બાબત છે કે નહીં તેની તપાસ અને પૂછપરછ હાથ કરી હતી, મિત્રો તમને જણાવી દઈએ તો રાહુલ જોશીએ દસ પાનાની ચિઠ્ઠી માં શું લખ્યું હતું તેના ઉપરથી પોલીસ કર્મચ આગળની તપાસ હાથ ધરી છે રાહુલ જોષી એ પરિવારના મોત માટે ચાર લોકોને જવાબદાર ઠેર આવ્યા છે ચિઠ્ઠીમાં લખ્યા અનુસાર નિરવ હોવા રાહુલ ભુવા બીટુ અને અલ્પેશ મેવાડાને સજા આપો આ ચારેય અમારા મોત માટે જવાબદાર છે તેવું તેમણે આ ચિઠ્ઠીમાં લખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *