વડોદરામાં કચરાની ગાડીએ 5 વર્ષના બાળકનો જીવ લીધો, ગાડી રિવર્સમાં લઈને બાળકના…

રાજ્યના વડોદરા શહેરમાં તાદલજા વિસ્તારમાં ઘરે કચરો લઈ જતો ગાડી રિવર્સમાં લઈ જતા પાંચ વર્ષનો માસુમ ન કરી નાખતા તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. પોલીસ કર્મચારી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચાલો જાણીએ વડોદરા શહેરની આખી આ સમગ્ર ઘટના શું બને તેમ.

તાદલજા વિસ્તારમાં સમય પાર્ક સોસાયટીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોન્ટ્રાક્ટ ડોર ટુ ડોર એટલે ઘરેથી કચરો લેવા આવતી ગાડી ટેમ્પો જે સવારે નિયમિત રીતે કચરો લેવા આવી હતી અને બાદમાં ગાડી સોસાયટીમાં ફૂલ સ્પીડમાં ડ્રાઇવર રિવર્સમાં લઈ લીધી હતી જેથી ઘર ને બહાર રમી રહેલો બાળક ગાડીની અડફેટમાં આવી રહ્યો હતો અને બાદમાં ટેમ્પા નું ટાયર તેના માથા ઉપરથી પસાર થઇ રહ્યું હતું.

ત્યાં હાજર રહેલા બધા જ લોકોએ બૂમો પાડવા લાગ્યા હતા કે બાળક ટેમ્પા નીચે આવી ગયું છે તેથી ટેમ્પલ ડ્રાઇવર ગાડી ને આગળ લઈ લીધી હતી જેથી ફરી વખત માસૂમ બાળકના માથા પરથી ટેમ્પા નું વિલ પસાર થયું હતું. અને આમ માસૂમ બાળકના માથા પરથી બે વખત ટેમ્પો પસાર થયો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ તરત જ બાળકને પરિવારજનો અને ત્યાં ઉભેલા લોકો દ્વારા તેને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

ત્યાં તબીબોએ માસુમ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બન્યા બાદ આજુબાજુના લોકો ભેગા મળીને ટેમ્પલ ડ્રાઇવર ને પોલીસ કર્મચારીના હવાલે કર્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી કરતા ટેમ્પલ ડ્રાઇવર અને ટેમ્પાને જપ્ત કરીને આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે ડોર ટુ ડોર કચરો લઈ જતી ગાડી ઓવરલોડ હતી ગાડીની બહાર સાઈડમાં પણ ઘણા કુતરા ઓર લડકી રહ્યા હતા જેના કારણે ટેમ્પા ચાલક ને કાચમાંથી કોઈ પણ દેખાઈ શકે તેમ નહોતું. શહેરમાં ડોર ટુ ડોર કચરો લઈ જતી ટેમ્પો જે ઘણી ગાડીઓ માં બહાર થેલાઓ જોવા મળે છે અને સામાન પણ બહાર લટકતાં જોવા મળે છે. અને આના કારણે આવી ઘટના બને છે.

Leave a Reply

Your email address will not be published.