અહીં ચોક્કસ આભ ફાટ્યું હોય શકે એક જ રાતમાં પડ્યો એટલો વરસાદ કે આખા શહેરમાં પાણી જ પાણીના દ્રશ્યો, આવો મુશળધાર વરસાદ…

વલસાડ જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ ખૂબ જ જામ્યો છે મોળી રાતથી જ મેઘરાજા વલસાડ જિલ્લામાં મહેરબાન થયા હતા અને ધમરોળીયા હતા. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો જેમાં મેઘરાજા ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી હતી અને ધોધમાર વરસાદ આવ્યો હતો તો વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના નાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

મોડી રાત્રે જ વલસાડ જિલ્લામાં વરસાદ ખાબોકવાનો ચાલુ થઈ રહ્યો હતો અને અંદાજે છ ઇંચ થી વધારે વરસાદ વરસ્યો હતો જેમાં અનેક વિસ્તારોમાં ગોઠણ સમાન પાણી ભરાઈ ગયા હતા જ્યારે સમગ્ર રાજ્યની વાત કરીએ તો ગુરુવારે સવારના 07:00 વાગ્યે સુધીમાં 41 જેટલા તાલુકામાં વરસાદ જામ્યો હતો.

તમને છેલ્લા 24 કલાકમાં એટલે કે 30 જૂન ના રોજ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો તે જણાવ્યું સૌપ્રથમ વલસાડ વિસ્તારની વાત કરીએ તો ત્યાં છેલ્લા 24 કલાકમાં 159 મીમી વરસાદ પડ્યો વલસાડના પારડી માં 90 મીમી વરસાદ નોંધાયો જ્યારે ભાવનગરના મહુવામાં 56 મીમી વરસાદ જ્યારે ગારીયાધારમાં 48 મિ.મી વાપીમાં 36 મીમી સુરત 26 વલસાડના ધરમપુરમાં 23 સુરતના ઓલપાડમાં 22 નવસારીમાં 14 વલસાડના ઉમરગામમાં 14 નવસારી ચીખલીમાં 14 તાપી આઠ સુરત કામરેજ પાંચમી વરસાદ નોંધાયો.

છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડવાથી અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે વાપી અને પારડી ની વાત કરીએ તો ત્યાં ભારતીય ભારે વરસાદ વરસ્યો હતો જ્યારે સુરતમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ગઈ રાત્રે 11 વાગ્યે આજુબાજુ વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો હતો અને સવાર સુધી વરસાદે ભુકા બોલાવ્યા છે. આજ સવારે એટલે કે શુક્રવારની સવારે પણ સુરત શહેરમાં વરસાદે લોકોને ખૂબ જ મોજ કરાવી દીધી હતી અને મન મૂકીને વરસ્યો છે.

વલસાડ શહેરની વાત કરીએ તો ત્યાં વરસાદ એ જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી હતી રાત્રે છ એક ઇંચ જેટલો વરસાદ તિથલ એમ.જી હાલર સિવિલ રોડ સ્ટેશન રોડ વગેરે વિસ્તારોમાં પાણી નો ગરકાવ થયા હતા. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ એ વલસાડને આખું પાણી પાણી કરી દીધું અને એક નિચાણવા વિસ્તારોમાં પણ એનો ઘરકાવ થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે વહેલી સવારમાં જ લોકો અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો ઉઠાવવો પડ્યો હતો વિભાગની આગાહી ની વાત કરી હતી આગળ પણ જાણકારી આપી હતી કે 30 જૂન અને પહેલી જુલાઈ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે આગાહી સાચી સાબિત થતા વલસાડ વાપી ડાંગ સુરત જવા વિસ્તારોમાં 30 જુની રાત્રે જ વરસાદ એ પોતાનો કહેર જમાવી દીધો હતો અને ભારે વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published.