હવામાન વિભાગે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી… આ તારીખથી વરસાદ ભુક્કા બોલાવશે…

સમગ્ર રાજ્યમાં આ સિઝનનો 70 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે જેમાં રાજ્યના 206 ડેમોમાં કુલ 65 ટકા પાણીનો સંગ્રહ થયો છે ત્યારે ગુજરાતમાં આજે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી છે સમગ્ર રાજ્યમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગરમીમાં બફારોનું પ્રમાણ વધ્યું છે.

ત્યારે હાલ જુલાઈ મહિનામાં ખૂબ જ સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતના છ ડેમોમાંથી અત્યારે 34 જેવા ડેમ તો ઓવરફ્લો થઈ ગયા છે જેમાં ડેમ ભરાઈ ગયા છે અને 90% થી વધુ પાણીનું જળસંગ્રહ થયો છે. ત્યારે હવામાન વિભાગે ઓગસ્ટ મહિનાના શરૂઆતી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી છે.

સમગ્ર રાજ્યમાં 2 ઓગસ્ટ થી લઈને 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાઈ શકે છે જ્યારે 4 ઓગસ્ટ બાદ ભારે થી અતિ ભારે વરસાદ 10 ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના ડેમમાં 13 અને દક્ષિણ ગુજરાતના સાત ડેમ અત્યારે ઓવરલોક થઈ રહ્યા છે.

ત્યારે હજી વરસાદનો ત્રીજો રાઉન્ડ આવવાનો બાકી છે અને આખો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે ત્યારે જનતામાં એક અલગ જ ડર જોવા મળી રહ્યો છે કેમકે સમગ્ર રાજ્યના મોટાભાગના ડેમ અત્યારે હાલ ઓવરફ્લો થઈ રહ્યા છે તેના કારણે ખેડૂતોમાં પણ આની ચિંતા વધી છે.

ઉત્તર ગુજરાતની વાત કરે તો ઉત્તર ગુજરાતમાં જેટલો જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી ઉત્તર ગુજરાતના ડેમોમાં હાલ અત્યારે ખૂબ જ નહિવત પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને ચલ સંગ્રહ પણ ઓછો થયો છે તમને જણાવી દઈએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 25% જે પાણીનો સંગ્રહ થયો છે.

આ વચ્ચે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી દીધી છે જેમાં 4 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકાય છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો મોટી આગાહી જાહેર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *