આ તારીખથી તૈયાર રહેજો વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે… આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ભારી ઘરેથી નીકળતા પહેલા એકવાર વિચારજો…

રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂકી છે ત્યારે દક્ષિણે ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અત્યારે વરસાદની જોરદાર એક્ટિવિટી થઈ રહી છે અને ઉત્તર ગુજરાત શહીદ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે…

મિત્રો તમને જણાવી દઈએ કે સંભવિત વરસાદી સિસ્ટમની ના આધારે આવતીકાલથી ઓરિસ્સાની આજુબાજુ લો પ્રેશર સિસ્ટમ બંધ છે અને તેના કારણે ગુજરાત તરફ ભારે વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ રાજ્ય માટે ભારે સાબિત થઈ શકે તેવી શક્યતા છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

જો આજે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં બપોર પછી વરસાદ માટે બોલાવી દીધી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સુરતમાં છેલ્લા બે દિવસથી રાત્રે ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રના બીજા કેટલાક વિસ્તારોમાં વરસાદની નોંધણી થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *