વાવાઝોડું આવી રહ્યું છે કે શું?? સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે જોવા મળ્યા ઉંચે ઊંચા મોજા… Gujarat Trend Team, August 2, 2022 વાવાઝોડું આવી રહ્યું છે કે શું? દ્વારકાના દરિયાકાંઠે વિસ્તારમાં અત્યારે 20 ફૂટ ઊંચા મોજા ઉછળે રહ્યા છે. ત્યારે હાલ દ્વારકા અને સૌરાષ્ટ્રની લગતા ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે જ્યાં હવન વિભાગ એ આગાહી અનુસાર દ્વારકામાં વરસાદ વરસ્યો છે આ સાથે દરિયો પણ ગાંડોતુર બન્યો છે. હાલમાં જાણવા મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા ના દરિયામાં અત્યારે ભારે કરંટ જોવા મળ્યો છે જેમાં 20 ફૂડ ઊંચા મુજબ પૃથ્વી રહ્યા નું વહીવટી તંત્ર દ્વારા જાણકારી મળી છે અને લોકોને દરિયાકાંઠે ન જવા અપીલ પણ કરવામાં આવી છે. જ્યારે આ મોજા ને નિહાળવા માટે દરિયાકાંઠે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. દરિયામાં ભારે કરંટ જોવા મળતા સહેલાણી ઓ દરિયા કિનારે પહોંચી ગયા હતા વહીવટી તંત્ર બાદમાં તરત જ લોકોને અપીલ કરી કે દરિયા કાંઠે ના નજીક ન આવવું. વરસાદની સિસ્ટમ સક્રિયતા હોય તે પ્રમાણે દરિયો ગાંડો થયો અને હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દ્વારકામાં વરસાદ જોવા મળી શકે છે તંત્ર એ પણ હાલ દરિયાઈ કાંઠે જાહેર કરી દીધું છે અને સાથે સાથે માહિતી પણ જણાવી છે કે હાલ તો વાવાઝોડા આવવાની કોઈ પણ શક્યતા તે સંભાવના દેખાઈ રહી નથી દરિયા કાંઠે વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે આવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું. તમને જણાવી દઈએ તો હવામાન વિભાગના અધિકારીઓ એક ઓગસ્ટ વરસાદને લઈને આગાહી જાહેર કરી હતી કે સમગ્ર રાજ્યમાં ચાર દિવસ સામાન્ય વરસાદી વાતાવરણ જોવા મળશે જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં હળવા થયેલા મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા છે. આ સાથે ચાર ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે તેવી પણ શક્યતા જણાવાઈ રહી છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા હું પણ નોંધાવવા રહી છે. હાલ તો લોકોને અપીલ કરવામાં આવી છે કે દ્વારકાના દરિયે કાંઠે લોકોએ ન જવા વિનંતી. આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં. સમાચાર