વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ ગયો, આ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ ધબધવાટી બોલાવશે…

રાજ્યમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે ફરી એક વખત રાજ્યમાં મેઘરાજા રી એન્ટ્રી કરી છે અને વાતાવરણમાં ફરી વખત ઠંડક પ્રસરી છે પવનની ગતિ ધીમી પડતા પવનની દિશાઓમાં પણ અસ્તવ્યસ્ત હતા જોવા મળી શકે અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.

જેમ જેમ દિવસો જશે તેમ વાતાવરણમાં ફેરફાર આવી શકે છે અને રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં સારા વરસાદ થી લઈને છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે હવામાં વિભાગના અનુસાર 4 ઓગસ્ટ થી રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે તેવી આગાહી પણ છે.

પાંચ તારીખ તેના કરતાં વધુ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. અને આ પછી ના દિવસોમાં ઉત્તરોત્તર વરસાદ માં વધારો થતો રહેશે આગળની બે થી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા છે.

વરસાદનો આ રાઉન્ડ પૂરો થશે ત્યાં જ બંગાળની ખાડીમાંથી વરસાદી વધુ એક સિસ્ટમ સક્રિય થતા સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. વેધર મોડેલ અનુસાર લો પ્રેશર સર્જાતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

જ્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાં મોહનતી વિડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય તે મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા છે જ્યારે આખા ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના સાવ નહિવત પ્રમાણમાં છે જ્યારે અંબાલાલભાઈ પટેલનું કેવું એમ છે કે 10 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *