હવે થઈ જજો સાવધાન વરસાદનો ત્રીજો રાઉન્ડ આ તારીખ થી શરૂ… અંબાલાલ પટેલે કરી નાખી ખૂબ જ મોટી આગાહી…

રાજ્યમાં વરસાદનું જોર અત્યારે ઘટયું છે ત્યારે હાલ અત્યારે લોકો વરસાદના ત્રીજા રાઉન્ડની વાટ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગના નિષ્ણાંતોએ વરસાદના ત્રીજા રાઉન્ડ લઈને આગાહી જાહેર કરી દીધી છે. ગુજરાતના હવામાન નિષ્ણાંત અને આગાહી કાર એવા અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી જાહેર કરી છે.

તેમણે બીજી ઓગસ્ટ થી લઈને 4 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ શકે તેવી આગાહી જાહેર જાહેર કરી છે ત્યારે આશ્લેશા નક્ષત્રમાં વરસાદનું જોર ધીમે ધીમે વધશે આ સાથે 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે થઈ અંધ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના કારણે ખેડૂતો અત્યારે ચિંતામાં પડી ગયા છે.

અંબાલાલ પટેલ એ આગાહી જાહેર કરી છે કે રાજ્યમાં આવતીકાલથી એટલે કે 29 જુલાઈ થી ઉગાડ નીકળી શકે છે અને વાતાવરણમાં ફેરફાર આવીને બફારો અને ગરમીનું પ્રમાણ વધી શકે છે અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની વાત કરતા કહ્યું કે ઓગસ્ટ મહિનામાં જ તેની શરૂઆત થશે જ્યારે અતિ ભારે વરસાદ 4 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લા તાલુકાઓમાં ભારતીય અધિકારે વરસાદ વરસી શકે છે જ્યારે રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ નોંધાયો હતો અને તેના કારણે આ વરસાદી સિઝનનો 69 ટકા વરસાદ વરસી ચુક્યો છે જ્યારે હજુ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આખો બાકી છે અને તેમાં રાજ્યમાં અને જળાશયો નદી કુવા વરસાદના પાણીથી ભરાઈ ગયા છે.

સમગ્ર રાજ્યમાં બીજા રાઉન્ડ નો વરસાદ ખૂબ જ સારો એવો પડ્યો હતો અને તેના કારણે અત્યારે સમગ્ર રાજ્યના 206 ડેમમાંથી 55 ડેમ હાઈ એલર્ટ ઉપર છે વરસાદનું ત્રીજા રાઉન્ડમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તમને જણાવી દઈએ તો જુલાઈ મહિનામાં જેટલો વરસાદ થવો જોઈએ તેથી 56 ટકા વધુ વરસાદ વરસ્યો હતો જેમ ખૂબ જ સારી વાત કહેવાય અને તેના જ કારણે હાલ અત્યારે 55 ડેમ એવા છે કે જેમાં ૯૦ ટકા પાણી નો જળ સંગ્રહ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *