આજકાલ ઇન્ટરનેટ પર ઘણા બધા વિડિઓ વાઇરલ થાય છે, અને ટે વિડિઓ એટલી બધી ધૂમ મચાવે છે કે વાત ન પૂછો, એવો જ એક વીડિયો આજકાલ ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેને જોઈને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો. આ વિડીયો એ જ કંઈક એવો જે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા દિવસથી વાયરલ થતો જોવા મળે છે તેમાં એક વૃદ્ધ કાકા નો વિડીયો છે અને તે સોશિયલ મીડિયા ઉપર કેટલો બધો વાયરલ થયો છે કે લોકો તેને વારંવાર જોયા કરે છે કારણ કે આ વીડિયોમાં કાકા એ એટલું જોરદાર કામ કર્યું છે તે તમે લોકો પણ તેને જોઈને સ્તબ્ધ થઈ જશો.
ખરેખર એ વૃદ્ધ કાકા એક જીમમાં જઇને કસરત કરતા જોવા મળે છે અને આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોને ઘણા બધા રિવ્યુ અને ખૂબ જ સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. આ વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે એક જીવનમાં બધા પોતપોતાની રીતે કસરત કરતા જોવા મળે છે અને તેમાં એક ઘરડા કાકા પણ છે અને તે ઘરડા કાકા એકલા જ આ સંપૂર્ણ જીમમાં પરસેવો પાડતા દેખાય છે.
અને આ સમગ્ર વીડિયોમાં એ પણ જોઇ શકાય છે કે આ કાકાએ આટલી ઉંમરમાં પણ ખૂબ જ હેવી કસરત કરતાં દેખવા મળે છે અને તેમની પાછળ બેઠેલો એક યુવાન એટલો બધો આશ્ચર્યચકિત થઈ જાય છે કે તે પોતાની કસરત મૂકીને તે કાકા ને જ જોયા કરે છે. આ વાયરલ વિડીયો માં દેખી શકાય છે કે ત્યાં એક જીવન છે અને બધા પોતપોતાની કસરત કરે છે ત્યાં એ કાકા પોતાની મસ્તીમાં મસ્ત છે અને પોતાના રીતે કસરત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં તે કાકા ઉંમરમાં વધારે હે તેમ છતાં પણ તે ભારે કસરત કરતા જોવા મળ્યા છે.
તેમને જોતાં જ બીજા બધા યુવાનો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતાની એક્સરસાઇઝ સાઈડ પર મૂકીને તે કાકા ને જોયા કરે છે આમ આ કાકા ની કિંમત ને લોકો સલામ આપી રહ્યા છે જે અત્યારે પણ પોતાને ફિટ રાખવા માટે જીમમાં પરસેવો પાડી રહ્યા છે. આ વિડીયો કઈ જગ્યાનો છે તેની માહિતી તો નથી પરંતુ જે પણ જગ્યા ન હોય ત્યાંના વૃદ્ધ લોકો માટે એક પ્રેરણાથી ઓછો નથી અને આવી મહેનત દરેક વ્યક્તિએ પોતાના શરીર માટે કરવી જ જોઈએ.
View this post on Instagram
સમગ્ર સોશિયલ મીડિયા ઉપર આ કાંઈ મહેનતના ખુબ જ વખાણ થતાં જોવા મળ્યા છે અને લોકોને આ વીડિયો એટલો બધો પસંદ આવ્યો છે કે અત્યાર સુધી લગભગ ૪૦ લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે અને તદુપરાંત સમગ્ર યુઝર લાઈક અને અલગ-અલગ પ્રકારની કોમેન્ટ પણ આપી રહ્યા છે.