સમાચાર

રાજ્યના ખેડૂતો માટે મોટી આગાહી વાતાવરણમાં આવશે પલટો, જાણો કયા જિલ્લામાં ક્યારે આવશે મેઘરાજા

છેલ્લા એક બે દિવસથી વાતાવરણમાં થોડોઘણો ફેરફાર જોવા મળ્યો છે અને તાપમાનમાં પણ થોડો ઘટાડો થયો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે હવે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવતો જોવા મળશે અને તેમાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તેથી હવામાન વિભાગ વરસાદ ની આગાહી કરી છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે તેવું જણાવ્યું છે તેમાં રાજકોટ, જૂનાગઢ,પોરબંદર, ગીર સોમનાથ, વલસાડ, સુરત, નવસારી,તાપી અને દમણ જિલ્લામાં વરસાદ પડી શકે તેવું જણાવવામાં આવ્યું છે.

આ વરસાદની સિસ્ટમ સક્રિય થઇ જતા જ વરસાદની આગાહી કરવામાં આવી તેમજ પ્રિમોન્સૂન એક્ટિવિટી ની અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે આમ આવતીકાલથી જ તાપમાનમાં થોડો ઘટાડો થતો જોવા મળશે તથા સાતથી નવ તારીખ સુધીમાં વરસાદ આવશે તેવું લાગી રહ્યું છે. આમ હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ૧૨ થી ૧૪ આની જેટલો વરસાદ થશે અને તેઓ આગાહીકાર દ્વારા જણાવ્યું છે તેમ જ જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીમાં દર વર્ષે કરતા વિજ્ઞાન મંડળ દ્વારા અલગ-અલગ શહેરમાં કેટલો વરસાદ થાય છે.

તેઓ જણાવવામાં આવે છે અને તે આધારે આગાહી કારો તેને લકી કરે છે આ વખતે પણ ચોમાસું કેવું રહેશે તેની સમગ્ર માહિતી આગાહી કરો એ જણાવી હતી અને તેમાં પોતાનો અનુભવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પશુ પક્ષી ની બોલી અખાત્રીજના દિવસે પવન નો વરતારો તેવી જ રીતે આકાશ થતા નક્ષત્ર માં થતા ફેરફાર ના આધારે તેમની આગાહી કરી છે. આમ આ વખતે ૧૨ થી ૧૪ આની એટલે કે ચોમાસુ મધ્યમ રહે તેવું લાગી રહ્યું છે.

આવનાર 7 થી 9 તારીખ માં વરસાદ ની આગાહી થશે તેથી જ આ વખતે આખા ગુજરાતમાંથી ટોટલ ૪૮ જેટલા આગાહી કારો એ તેની આગાહી કરી છે અને તેમાં કૃષિ યુનિવર્સિટી આગાહી કરી છે અને આ વખતે વરસાદ મધ્યમ રહેશે તેવું પણ જણાવ્યું છે આમ આ વખતે 12 આની જેટલો વરસાદ રહેશે તેવું આગાહીકારે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.