સમાચાર

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આવ્યો વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ પડશે તો કેરીના પાકને લઈને ખેડૂતો…

હવામાન વિભાગે બે દિવસ સુધી આગાહી કરી છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારના વાતાવરણમાં પલટો આવતો જોવા મળશે અને તેના જ કારણે સવારથી વાદળછાયું વાતાવરણ થઇ જવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કેરીના પાકને નુકસાન થઇ શકે તેવું લાગી રહ્યું છે.

આજે સવારથી જ વાતાવરણ ખૂબ જ વાદળછાયું રસ્તો જોવા મળ્યું છે અને તેના જ કારણે ખેડૂતો ચિંતિત થઇ ગયાં છે. રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં આવેલા અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને તેના કારણે સવારે વહેલી સવારે આ વાતાવરણ જોવા મળતા ખેડૂતો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે તેઓ જણાવે છે.

જો કમોસમી વરસાદ પડશે તો ઉનાળો કેરી મગ તલ શરીરના વિવિધ ભાગોમાં ઘણું બધું નુકસાન જોવા મળશે તથા કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વધારે નુકસાન થશે. તદુપરાંત સૌરાષ્ટ્ર જિલ્લામાં આ વખતે ઉનાળુ તલનું ઘણા મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું જોવા મળ્યું છે તેથી જો વરસાદ પડશે તો તે વાવેતરને પણ નુકસાન થશે આમ ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ પડવાના કારણે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે.

હવામાન વિભાગે કમોસમી વરસાદ ની આગાહી કરી હતી અને તેના કારણે જ કેરીના પાકને પણ ખૂબ જ નુકસાન પહોંચવાનું છે આમ વાતાવરણમાં પલટો આવતા જ ખેડુતો ચિંતામાં મુકાઈ ગયા છે તેમ જ સમગ્ર ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અસર પણ શરૂ થઈ ગઈ છે ત્યારે નવ તારીખ સુધી વરસાદ આવશે તેવી આગાહી કરી છે આમ આ વખતે 12 થી 14 આની જેટલો વરસાદ થશે તેવું આગાહી કારોએ જણાવ્યું છે.

તેમ જ જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીમાં દર વર્ષે કરતા વિજ્ઞાન મંડળ દ્વારા અલગ-અલગ શહેરમાં કેટલો વરસાદ થાય છે તેઓ જણાવવામાં આવે છે અને તે આધારે આગાહી કારો તેને લકી કરે છે આ વખતે પણ ચોમાસું કેવું રહેશે તેની સમગ્ર માહિતી આગાહી કરો એ જણાવી હતી અને તેમાં પોતાનો અનુભવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પશુ પક્ષી ની બોલી અખાત્રીજના દિવસે પવન નો વરતારો તેવી જ રીતે આકાશ થતા નક્ષત્ર માં થતા ફેરફાર ના આધારે તેમની આગાહી કરી છે. આમ આ વખતે 12 થી 14 આની એટલે કે ચોમાસુ મધ્યમ રહે તેવું લાગી રહ્યું છે.

આવનાર 7 થી 9 તારીખ માં વરસાદ ની આગાહી થશે તેથી જ આ વખતે આખા ગુજરાતમાંથી ટોટલ 48 જેટલા આગાહી કારો એ તેની આગાહી કરી છે અને તેમાં કૃષિ યુનિવર્સિટી આગાહી કરી છે અને આ વખતે વરસાદ મધ્યમ રહેશે તેવું પણ જણાવ્યું છે આમ આ વખતે 12 થી 14 આની જેટલો વરસાદ રહેશે તેવું આગાહીકારે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.