હવે માત્ર ચૂચૂના અભ્યાસનો ખર્ચો લાગશે, વિદ્યાર્થીએ લખી એવી દર્દનાક સુસાઇડ નોટ કે SORRY મમ્મી-પપ્પા…
દેશમાં ઘણા દિવસોથી જીવન થી કંટાળી જઈને આત્મહત્યા કરવાની ઘટના ઓ સામે આવી રહી છે જ્યાં વ્યક્તિ ક્યારે પારિવારિક ઝઘડાને કારણે, દેવું થઈ જવાને કારણે તું ક્યારેક પ્રેમમાં વ્યક્તિ કંટાળીને આપઘાત કરતો હોય છે ત્યારે દેશના નવી દિલ્હીમાંથી આવો જ એક બનાવો સામે આવ્યો છે જ્યાં એક વિદ્યાર્થીએ આપઘાત કરીને સુસાઇડ નોટ પોતાના માતા-પિતા માટે લખી હતી.
શિક્ષા નગરી ફોટામાં ફરી એક વખત કોચિંગ વિદ્યાર્થી આત્મા કરવાનો મામલો સામે આવ્યો છે જ્યાં વિદ્યાર્થી પોતાના રૂમમાં ઘણા પાસો ખાઈને આત્મહત્યા કરી હતી આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃત દેહને કબજે લઈને મોર્ચરી મૂક્યો હતો.
વિદ્યાર્થી આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેણે પોતાના માતા પિતાની માફી માંગી હતી અને તેમના અપેક્ષાઓ પર ખરાના ઉતરતાની માફી પણ માંગી હતી આ સાથે તેણે એક છોકરાને પ્રેમ કરતો હોવાની વાત લખી અને આગળ લખ્યું કે તેનો પ્રેમ ખોટો ન હતો આ સાથે…
પોલીસને મળતી જાણકારી મુજબ છીંદવાળા નિવાસી 17 વર્ષનો પ્રથમ જૈન છેલ્લા બે મહિનાથી કોટામાં કોચિંગમાં ભણતો હતો સવારે 10:00 વાગે તેના મિત્રો સાથે વાતચીત કરીને સાથે મળીને ભોજન કર્યું હતું. ત્યારબાદ મિત્રો જતા રહ્યા અને પ્રથમ તેની રૂમમાં જતો રહ્યો કેટલા સમય સુધી તે પોતાની રૂમમાંથી બહાર ન આવતા તેને જાણકારી પોલીસને આપવામાં આવી હતી.
અને બાદમાં પોલીસે રૂમનો દરવાજો તોડ્યો હતો અને પ્રથમ જઈને પંખી લટકતી હાલતમાં જોવા મળ્યો હતો બાદમાં પોલીસ કર્મચારીઓએ મૃતદેહને પોતાના કબજે લઈને આગળની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ કર્મચારીઓને મૃતક વિદ્યાર્થી પ્રથમના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં…
પોતાના માતા પિતા ની અપેક્ષાઓ પર સાચા અર્થે ખરેનો ઉતરતા ની વાત લખી હતી. આ સાથે તેણે લખ્યું કે તમારો પુત્ર ખૂબ જ લડિયો પરંતુ અંતે હારી ગયો આટલા રૂપિયા મારી પાસે બરબાદ કરવા માટે હું સોરી કહું છું. હ માત્ર ચૂચૂના અભ્યાસનો ખર્ચો લાગશે.
આ સાથે વિદ્યાર્થી પોતાના પ્રેમ વિશે પણ જણાવ્યું હતું કે તે એક ભવ્ય નામના છોકરાને ખૂબ જ પ્રેમ કરતો હતો તેનો પ્રેમ કોઈ રીતે ખોટો નહતો. જવાહર નગર થાના ના સી આઇ રામકિશાને જણાવ્યું હતું કે સુસાઇડ નોટમાં જે છોકરા નો ઉલ્લેખ કર્યો છે તેમ પ્રથમનો બાળપણનો મિત્ર છે અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.