સમાચાર

વિજય રૂપાણીનું સૌથી મોટું નિવેદન કહ્યું મારી અને સીઆર પાટીલ વચ્ચે…

પ્રમુખ મંત્રી વિજય રૂપાણી નું સૌથી મોટું નિવેદન સુરત હોટલ મુખ્યમંત્રી વિજય રૂપાણી એમ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ વિશે એવી ટિપ્પણી કરી ગઈ લોકો વચ્ચે….

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સહકાર અને સેવા આપવા નું વચન આપ્યું હતુ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હાલ અત્યારે સુરતમાં છે જ્યાં ભાજપના પ્રમુખ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને પોતાની વચ્ચે ચાલી રહ્યા મતભેદો અંગે ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે રૂપાણી આ ખુલીને વાત કરી હતી.

તમામ માહિતી મુજબ વિજય રૂપાણી દાઉદ મોહરા સમાજના અનુયાયીઓને મળવા માટે સુરત આવ્યા હતા જ્યાં તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે પોતાના અને સી.આર.પાટીલ વચ્ચે કોઈપણ જાતનું મતભેદ નથી લોકો ખોટી અફવા ફેલાવી રહ્યા છે કેમ મારી અને સી.આર.પાટિલ વચ્ચે ઘણા સમયથી મધ્ય ચાલી રહ્યા છે આ ફક્ત એક અફવા છે. અમે બંને એક સાથે કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છીએ હું ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબને મારો સંપૂર્ણ સહકાર છે અને આજીવન એક સામાજિક કાર્યકર્તા તરીકે તેમની સાથે કામ કરતો રહીશ.

તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાંચ વર્ષ પૂરા થવાના હતા ત્યારે પ્રદેશ પ્રમુખ શેર પટેલ પૂછવામાં આવ્યું કે શું ગુજરાતમાં ચૂંટણી પહેલા નેતૃત્વ પરિવર્તન થશે કે નહીં ત્યારે તેના જવાબમાં પાટીલ સાહેબ ચોખ્ખી વાતમાં કહ્યું હતું કે બન્ને નેતાઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને એટલા માટે માનનીય વિજય રૂપાણી સાહેબ અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.

જોકે આના બીજા જ મહિને માનનીય મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સિવાય વિજય રૂપાણી અને તેમના મંત્રીમંડળમાં તમામ મંત્રીઓએ સામેથી રાજીનામા આપી દીધા હતા અને બાદમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓ સામે લાવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આમ અકાળે રાજીનામું આપવા પાછળ સી આર પાટીલ વિષય ટિપ્પણી કરી હતી અને અસંતોષ જોવા મળ્યો હતો. ભાજપ સરકારે નવા મુખ્યમંત્રીના ચહેરો સામે લાવીને પાટીદારોને બનાવવાની કોશિશ કરીશ છે. જ્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં ૧૮૨ બેઠકોમાં થી ભાજપ સરકારને નવ બેઠકો મળી હતી ક્યારે કોંગ્રેસ સરકારને વિધાનસભા ચૂંટણીમાં 7 બેઠક પર જીત મેળવી હતી.

ત્યારે ભાજપ સરકાર ખૂબ જ મહેનત બાદ પણ નવ બેઠકો પર વિજય મેળવીને સંતોષ માનવો પડયો હતો 2007ની વિધાનસભા ચૂંટણી ની વાત કરીએ તો ૧૧૭ બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો જ્યારે 2017માં બેઠકો ઘટીને ફક્ત 99 કરાવી રહી હતી અને સામે કોંગ્રેસ દ્વારા જોવા જઈએ તો 2007માં ૫૯ બેઠકો પર જીત મેળવી હતી અને ૨૦૧૭ની ચૂંટણીમાં ૧૭ બેઠક પર જીત મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *