લેખ

પિતા પોતાની જ પુત્રી સાથે દરરોજ કરતો એવું કે એક દિવસ તો દીકરીએ સામે થી જ…

મેગાસીટી અમદાવાદમાં જેટલા ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તેટલાજ ઝડપથી અહિયા ગુનાખોરીના  અનનવા કેસ પણ સામે આવી રહ્યા છે. અહીયા વાત છે. અમદાવાદના ગોતા વિસ્તારના જ્યા એક વિકૃત પિતાની કરતૂત સામે આ છે. જે સાંભળીને તમે પણ ચોંકી જશો. અને સાંભળીને તમે આશ્ચર્ચમાં મુકાઈ જશો કે વિકૃત પિતા તેની 13 વર્ષની પુત્રી સાથે વિકૃત હરકતો કરતો હતો.

પુત્રીના કહેવા પ્રમાણે જ્યારે પણ તેના પિતા બાથરૂમમાં નાહવા માટે જાય. ત્યારે તેને બાથરૂમમાં બોલાવતો હતો. અને બાદમાં તે તેના શરીર પર સાબુ ઘસવા માટે કહેતો હતો. સાંભળીને તમને નવાઈ લાગશે કે 13 વર્ષીય સગીરાનો પિતા બેંક મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. અને ભણેલો ગણેલો હતો. તેમ છતા આવી વિકૃત હરકતો કરતો હોવાનું સામે આવ્યું છે..

પીડિત સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે જો તે તેના પિતાની માંગણી પુરી ન કરે તો તેની માતાને તેના પિતા સજા આફતો હતો. અને સજામાં તે તેની માતાને માર મારતો હતો. અને માતા પુત્રીની આ આપવીતી સાંભળીને પોલીસ પણ બે ઘડી માટે ચોંકી ગઈ હતી. જેથી તેમણે ઘરેલૂં હિસંનો ગુનો નોંધીને વિકૃત પતિના ધરપકડ કરી અને આજે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

વાત માત્ર આટલેખી પૂરી નથી થતી, કારણે વિકૃત પિતાની વધું કરતૂંત વિશે વાત કરીએ તો તેની પત્નીને મારતો અને બાદમાં થૂંકીને તેને થૂંક પણ ચટાવતો હતો તેવી માહિતી પણ સામે આવી છે. અને બાદમાં તેની પુત્રી પર પણ તે નજર બગાડતો હતો. જેથી માતાને તેની પુત્રીના ભવિષ્યની ચિંતા થતી હતી. જોકે અંતે કંટાળીને માતા પુત્રીને પોલીસમાં ફરિયાદ નોંધાવી પડી…

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *