ચોંકાવનારા ખુલાસા: આરોપી વિનોદ મરાઠી કહ્યું કે જો હું બહાર આવીશ તો પાંચમી હત્યા પણ કરી નાખીશ, રૂમમાં સાસુની સામે જ દારૂ પીધો હતો

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં દિવ્યપ્રભા નામની સોસાયટીમાં એક જ ઘરમાં એક સાથે ચાર સભ્યો ની હત્યા કરનારા વિનોદ મરાઠી અત્યારે મધ્યપ્રદેશ દાહોદ બોર્ડર પરથી તેની ધરપકડ કરવામાં આવી છે અને વિનોદ મરાઠીના પૂછપરછ દરમિયાન અત્યારે કેટલાક ચોંકાવનારો ખુલાસો પણ થયા છે.

તમને જણાવી દઈએ કે દિવ્યભાવ નામની સોસાયટીમાં એક સાથે ચાર વ્યક્તિના હત્યા કરવામાં આવી હતી જેમાં તેની પત્ની એક દીકરી અને દીકરા સાથે વડસાસુની પણ હત્યા કરવામાં આવી હતી. અને બાદમાં આરોપી વિરુદ્ધ મરાઠી ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસ કર્મચારીઓએ જ્યારથી વિનોદ મરાઠી ને ધરપકડ કરી છે ત્યારથી કેટલાક ચોંકાવનારા ઓ નવા ખુલાસાઓ થયા છે વિનોદ મરાઠી પોતાની પત્નીને હત્યા માટે કરી હતી કે તેનો કોઈ બીજા વ્યક્તિ સાથે લફરું ચાલી રહ્યું હતું અને વિનોદ પત્નીના પ્રેમીની પણ હત્યા કરવા માગતો હતો અને અત્યારે એવું પણ કહી રહ્યો છે કે જો હું જેલમાંથી છૂટી અમે બહાર આવીશ તો હું તેની પણ હત્યા કરી નાખીશ આવું પોલીસ સામે સ્વીકાર્યું છે.

વિરોધ મરાઠી જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પોલીસને પોતાનો ગુનો કબૂલ તા આખી ઘટનાનું સંપૂર્ણ કરવા લાગ્યો હતો કઈ રીતે પોતાની પત્ની બે તમારી અને હત્યા કર્યા બાદ આખા ઘરની સાફ સફાઇ પણ કરી નાખી હતી અને બાદમાં સાસુ આવી ત્યારે તેની સામે દારૂ પીધો હતો. વિનોદ મરાઠી એ પોલીસને એમ પણ જણાવ્યું કે ૪ સભ્યોની હત્યા કર્યા બાદ પાંચમી હત્યા કરવા માટે તે અમદાવાદ આવ્યો હતો પરંતુ બાદમાં ડરને કારણે ઘરે ભાગી છૂટ્યો હતો.

વિરોધ મરાઠી કેવો ક્રૂર છે કે હજી પાંચમી હત્યાનો પણ પોલીસ સમક્ષ કરી રહ્યો છે તેની ઉપરથી જાણી શકાય છે. પોલીસે પૂછપરછ કરી તો વિનોદ મરાઠી જણાવ્યું હતું કે ઘરના ચાર સભ્યોની હત્યા કર્યા બાદ પણ તેને કોઈ પણ જાતનો અફસોસ નથી. જો સમગ્ર ઘટના વર્ણન કર્યો તો વિનોદ મરાઠી એ સર્વ પ્રથમ તો દીકરાને કામના બહાને બહાર મોકલી અને દીકરીને વિમલ મસાલો લેવા માટે દુકાને મોકલી દીધી હતી અને બાદમાં પોતાની પત્નીને કહ્યું હતું કે આંખ બંધ કરી દે હું તને જબરદસ્ત સરપ્રાઈઝ આપવા માગું છું એમ કહીને આંખે પટ્ટી બાંધી દીધો હતો.

બાદમાં ટીવી સીરીયલ ની જેમ વિનોદ મરાઠી એમ પોતાની પત્નીને મારી નાખી હતી અને બાદમાં પોતાના દીકરા-દીકરીને ભવિષ્યમાં પણ સાચું છે તેના ઘરેથી દીકરાને દીકરીને પણ મારી નાખ્યા હતા. વિનોદ મરાઠી આગળ જણાવ્યું હતું કે પોતાની વડસાસુને મારીને આખા ઘરમાં સાફ-સફાઈ કરી હતી ત્યારબાદ મૃતક ચાર સભ્યોને અલગ રૂમમાં મૂકી ને તેની બાજુમાં બેઠી બેસીને દારૂ પીધો હતો. જ્યારે સાસુ આવી ત્યારે પણ ઘરમાં લાશ પડી હતી પરંતુ કદાચ તેને અલગ અલગ રૂમમાં હોવાથી તેને કોઈપણ જાતની ભનક થઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published.