વ્યક્તિને એક હાથ નથી છતાં પણ પાઉભાજી બનીવીને વેચે છે, લોકો વિડિયો જોઇને ખુબજ પ્રશન્શા કરી રહ્યા છે…
સોશિયલ મીડિયા ઉપર અવારનવાર હસી મજાકના વિડીયો તો ક્યારેક નાના બાળકોના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે જ્યારે ક્યારેક કોઈ પ્રેરણા એક વિડિયો કે મોટીવેશનલ વિડિયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા હોય છે, ત્યારે આવો જ એક વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે…
વીડિયોમાં એક વિકલાંગ વ્યક્તિ જેને એક હાથ નથી છતાં પણ તે પોતે પાઉભાજીની લારી ચલાવી રહ્યો છે અને મહેનત કરીને રોજીરોટી કમાઈ આવી રહ્યો છે, જો તમે ધારો તો દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નથી જે શક્ય ન હોય એક વાર મનમાં દ્રઢ નિર્ણય કરી લીધો હોય તો પછી એ વસ્તુ બનીને શક્ય જ રહે છે ફક્ત જરૂર હોય છે નિશ્ચયની અને આત્મવિશ્વાસની.
મુંબઈના મલાડ વિસ્તારમાં આ વિકલાંગ વ્યક્તિ પાવભાજી ની લારી ચલાવી રહ્યો છે આ તેના માટે એક ચેલેન્જ વસ્તુ છે છતાં પણ પોતે મહેનત કરીને પૈસા કમાઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ મિતેશ ગુપ્તા છે તેવું ટ્વીટર પર શેર કરવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
આ વિકલાંગ વ્યક્તિ પોતાની લારી ઉપર ગુજરાતીમાં પ્યારેલાલ ભાજી વાળા તરીકે લખ્યું છે જે તમે વીડિયોમાં પણ જોઈ શકો છો આ વિડીયો instagram ઉપર પણ શેર કરવામાં આવ્યો છે તો આ વીડિયોને 36.2 મિલિયન લોકોએ આ વીડિયોને જોવો છે અને લગભગ 40 લાખ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે લોકો આ વ્યક્તિની ખૂબ જ પ્રશંસા પણ કરી રહ્યા છે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.