આ વિસ્તારમાં તો રીતસરનું આભ ફાટ્યું! 2 કલાકમાં જ આટલા ઇંચ વરસાદ ખાબક્યો કે પુર જેવી પરિસ્થિતિ…

ગુજરાતમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં અત્યારે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે જ્યારે અમુક વિસ્તારોમાં તો હાલ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ડભોઇ વિસ્તારમાં છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. ચાર ઇંચ વરસાદ ખૂબ જ ડભોઇમાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને સોસાયટીઓમાં પણ પાણીના ગરકાવ થઈ ગયા હતા.

મુખ્ય રસ્તા ઉપર પણ વરસાદની પાણી ભરાઈ ગયા હતા ત્યારે ડભોઇ ના વહીવટી તંત્ર ઉપર પણ પ્રમોશન કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા હતા. તમને જણાવી દઈએ કે નવસારી સુરત રાજ્યનો ધોરી માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. પૂર્ણ નદી હાલ અત્યારે ગાંડી તુરંત થતા વરસાદી પાણી ત્યાં ભરાઈ ગયા છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઈ છે.

અને તેના કારણે પૂર્ણ નદી વધારે પાણી આવતા હાલ અત્યારે ગાંડીતૂર બનતા તંત્રએ ખૂબ મોટું એરટ જાહેર કરી દીધું છે. ડભોઇમાં ચાર ઇંચ વરસાદ પડતા મોહન પાર્ક વિનોદ પાર્ક આયુષ વિમલ સહિતની સોસાયટીમાં પાણીના ગરકાવ થઈ ગયા હતા. જ્યારે તમામ બાગ બગીચા ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા હતા જોકે હાલ ડભોઇમાં મેઘરાજા વિરામ લીધો છે.

જાણવા મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ડભોઇ વિસ્તારમાં ભારે વરસાદ અને કારણે અનેક ઠેકાણે જનજીવન ખોરવાયું છે અને ખૂબ જ મુશ્કેલી સામનો કરી રહ્યું છે. પ્રભુદાસ પાર્ક સત્યમ પાર્ક ઉમા સોસાયટી અને ઘનશ્યામ પાર્ક જેવા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

તમને જણાવી દઈએ તો ઉપરવાસમાં ભારે વરસાદ અને કારણે ડભોઇની ટાટર નદી અને દેવ નદી ઉપર રહ્યું છે સમગ્ર પાણીનો સંગ્રહ ત્યાં હાલ અત્યારે થઈ રહ્યો છે જ્યારે વડોદરામાં મેઘરાજાની કહેર રહેતા નીચેવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સાથે સાથે વડોદરા જિલ્લાની વહીવટી તંત્ર પણ અત્યારે હાલ ખૂબ જ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

ત્યારે વડોદરા શહેરમાં જરોદ ગામે એન ડી આર એફ ની ટીમને પણ હાલ તૈનાત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ તો હવામાન વિભાગ એ પણ આગામી દિવસો એટલે કે 17 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે તેવી આગાહી કરી છે પરંતુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં

Leave a Reply

Your email address will not be published.