યુવકે બે લાખ સામે વ્યાજખોરોને 18 લાખ રૂપિયા આપ્યા છતાં પણ અવારનવાર ધમકી આપતા અને અંતે કંટાળીને યુવકે દવા ગટગટાવી… Gujarat Trend Team, July 27, 2022 વ્યાજખોરોને કારણે ઘણા લોકો ડરી જતા હોય છે અને વ્યાજ ના પૈસા ચૂકવવામાં ને ચુકવવામાં જિંદગી અડધી થઈ જતી હોય છે ત્યારે સરકારે પણ આ વ્યાજખોરોને કાબુમાં લેવા માટે કડક કાયદા બનાવ્યા છે છતાં પણ આવ્યા જ કરો એટલી હદ સુધી પહોંચી જાય છે કે સામેવાળી વ્યક્તિ ન ઈચ્છવા છતાં પણ આ કામ કરવા મજબૂર બની જતા હોય છે અને અત્યારે તો વ્યાજ કરો એટલા બેભાન બની ગયા છે કે અને વ્યક્તિને એટલો બધો ત્રાસ આપતા હોય છે કે સામેવાળી વ્યક્તિ તેના ડરેથી પોતાનું જીવન ટૂંકવી દેતો હોય છે ત્યારે આવી જે કોઈ ઘટના અત્યારે હાલ અમદાવાદમાંથી સામે આવી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદના એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. વ્યાજે ₹2,00,000 લીધેલા હતા અને તેની સામે ૧૮ લાખ ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ અટક્યો ન હતો જેનાથી કંટાળીને અમદાવાદના યુવો કે સુસાઇડ નોટમાં પોતાની આપવિધિ વર્ણવી અને એક વિડીયો બનાવ્યો હતો અને બાદમાં જીવન ટૂંકાવી દીધું હતું. આ અંગે પોલીસ અધિકારીઓને જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરતો તરત જ ઘટનાની તપાસ હાથ ધરી હતી આ યુવકનું નામ રાજુભાઈ બેલદાર જેણે મંગળવાર ની રાત્રે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. રાજુ બેલદારે બે વ્યાજખોરો પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને રાજુ એ આના પેટે 18 લાખ ચૂકવ્યા હોવા છતાં પણ વ્યાજખોર અને હજી શાંતિ થઈ ન હતી અને યુવકને વધારે ત્રાસ આપતા હતા રાજુ એ બે લાખના બદલામાં 18 લાખ ચૂકવ્યા હોવા છતાં પણ શાંતિ નહીં પરંતુ મોત મળ્યું. જાણવા મળતી માહિતી મુજબ આ વ્યાજખોરો ગમે ત્યારે ગમે તે સમયે રાજુ બેલદાર ના ઘરે પહોંચી જતા અને અવારનવાર ધમકી આપતા હતા આ બંને વ્યાજ કોરોના આતંક એટલો બધો વધી ગયો હતો કે યુવકએ ન છૂટકે ઝેરી દવા ગટ કઢાવીને આત્મહત્યા કરી લેવી પડી હતી. રાજુ બેલદારે પોતાની સુસાઇડ નોટ અને જે વિડીયો બનાવ્યો છે તેમાં આ બંને વ્યાજખોરોનો ઉલ્લેખ કર્યો છે જેમાં ચિરાગ સાગર અને ગૌરાંગ ઉર્ફે મેલ્યો પટેલ નામના બે વ્યાજખોરો નો ઉલ્લેખ વીડિયોમાં પણ તેણે કર્યો હતો ત્યારે પોલીસ કર્મચારીઓ એમ આપણે તે વધુ કાર્યવાહી અત્યારે હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ ઓડિયો ક્લિપ વ્યાજખોરોએ મૃતક રાજુ બેલદારના ફોન પર મોકલી હતી અને જે સમયે રાજુ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને દવા ગટગટાવીને આત્મહત્યા કરી રહ્યો હતો ત્યારે તે સમયે વ્યાજખોરો તેને ધમકી આપી રહ્યા હતા પોલીસ અધિકારીઓએ આત્મહત્ય માટે દુષ્પ પ્રેરણાની કલમો ઉમેર એને આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. હાલ અત્યારે મૃતકના પરિવારજનો એમ પોલીસને સુસાઇડ નોટ અને વિડીયો ક્લિપ સાથે વ્યાજખોરોની ધમકીનો ઓડિયો પોલીસને સોંપી દીધો છે જેથી પોલીસ અધિકારીઓ પરિવારના નિવેદનના આધારે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દે. સમાચાર