લેખ

યુવકે મહિલાને હોટેલમાં લઈ જઈને તેની સાથે કર્યું એવું કે યુવતીએ લગ્નનું પૂછ્યું તો બીજીવાર પણ

હરિયાણાના ગુરુગ્રામમાં મહિલા સાથે નીકાહ કરવાના બહાને એક શખ્સ દ્વારા  કર્યાનો મામલો સામે આવ્યો છે. નિકાહનું વચન આપીને મહિલા પર કર્યો હતો. મહિલાએ ફરિયાદ નોંધાવી છે. અને આરોપી હજુ ફરાર છે. હરિયાણાના ગુરુગ્રામમાં મહિલા સાથે નિકાહ કરવાના બહાને એક શખ્સે ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહેવાલો અનુસાર ગુરુગ્રામમાં એક 31 વર્ષીય વ્યક્તિએ લગ્નના બહાને મહિલા પર ગુજાર્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાના લગ્ન અન્ય વ્યક્તિ સાથે થયા હતા, પરંતુ આરોપી ત્યાં પહોંચી ગયો હતો અને તેના પતિને તેના અને મહિલા વચ્ચેના વિશે જણાવ્યું હતું. ગુરુવારે બનેલી ઘટના અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહિલાની ફરિયાદ મુજબ આરોપી અસગર રાજા (નામ બદલાવેલ છે.) એ તેની સાથે ઓળખાણ કરી તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે બાંધ્યા હતા, પરંતુ બાદમાં જ્યારે તેણે તેને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે ના પાડી હતી.

આરોપી અસગર રાજાએ મહિલાને ગુરુગ્રામની હોટલમાં બોલાવી ની ઘટનાને અંજામ આપ્યો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, મેં નવેમ્બર, 2016 માં બીજા પુરુષ સાથે લગ્ન કર્યા હતા. મારા લગ્નના 2 મહિના પછી અસગર મારા ઘરે આવ્યો અને મારા પતિને અમારા વિશે બધુ કહ્યું, ત્યારબાદ મને ઘરની બહાર ફેંકી દેવામાં આવી.

મહિલાએ વધુમાં કહ્યું કે, બાદમાં આરોપી એ મને લગ્નની ઓફર કરી. 17 ઓગસ્ટે તેણે મને ગુરુગ્રામના ગુરુદ્વારા રોડ પરની એક હોટલમાં બોલાવી અને ત્યાં મારી સાથે  ગુજાર્યો હતો. આ અંગે કોઈને જાણ કરતાં તેણે મને ભયંકર પરિણામોની ચીમકી આપી હતી. આરોપી વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુગ્રામ પોલીસ પ્રવક્તા સુભાષ બોકાઇએ જણાવ્યું હતું કે પોલીસ ટીમ ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે રોકાયેલી છે.

વધુમાં પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેનું નામ અમીના (નામ બદલાવેલ છે.) છે અને આરીફ (નામ બદલાવેલ છે.) સાથે તેના લગ્ન થયેલાં છે. આરોપી અસગર જ્યારે પહેલી વાર તેના ઘરે આવ્યો હતો ત્યારે જ બંને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો હતો. બંને જણા એક બીજાને ચાહવા લાગ્યા હતા. જ્યારે જ્યારે આરોપી અસગર તેના ઘરે આવતો હતો ત્યારે બંને કલાકો સુધી વાતો કરતા હતા. અને ક્યારેક કોઈ ઘરે ના હોય તો બંને જણા પણ બાંધી લેતા હતા.

બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો અને આરોપી અસગરે તેની સાથે નિકાહ કરવાનું વચન પણ આપ્યું હતું. સમય જતો ગયો તેમ તેમની વચ્ચેનો પ્રેમ પણ વધતો ગયો. એક દિવસ અસગરે તેને એક હોટલ માં બોલાવી અને કહ્યું કે તે નિકાહ કરવાનો છે કોઈ બીજી છોકરી સાથે. તેથી પોતે ખૂબ દુખી થઇ ગઇ હતી. એટલું જ નહીં આરોપી અસગરે કહ્યું કે તે તેની સાથે ચાલુ રાખશે. પરંતુ પોતે ના પાડી હતી.

તે એવું કરવાની ના પાડતાં હતી તેથી ગુસ્સે થયેલા અસગરે તેના પતિને બધી વાત કહી દેવાની ધમકી આપી હતી અને ત્યાં હોટલમાં જ તેની સાથે કર્યો હતો. પોતાના પતિ અને ઘરની આબરૂના કારણે તે ચૂપ રહી હતી. પરંતુ પોતાનું ઘર અને પતિ છૂટી ગયા પછી તેને લાગ્યું કે હવે તેણે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. તેથી પોતે આટલા સમય પછી ફરિયાદ કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *