યુવકે પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યો અને આરોપીના મિત્રોએ વિડિયો ઉતારીને કર્યું એવું કે…

આજકાલ મહિલાઓ પર તથા પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ખૂબ જ વધી ગયા છે તેમાં પછી નાની બાળકી હોયકે પછી યુવતી હોય કોઈ કાંઈ જોતું નથી. માત્ર તેમનો સ્વાર્થ જોઈને જ તેમની ઉપર દુષ્કર્મ આચરે છે. અને એવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં બન્યો હતો પરણિત મહિલા ના ફોટા પતિ તથા પરિવાર ને બતાવી ને બદનામ કરવાની ધમકી પણ આપી હતી ધમકીના આધારે આરોપીએ તે મહિલા સાથે દુષ્કર્મ આચરતો હતો અને એટલું જલ્દી તેનો દુષ્કર્મ આચરતો વિડિયો પણ તેના મિત્રોએ હોટલની બારીમાંથી ઉતાર્યો હતો.

એક સમયે જ્યારે મહિલાને રૂપિયાની જરૂર હતી ત્યારે આરોપી પાસેથી તે મહિલાએ રૂપિયા માંગ્યા હતા અને ત્યારથી જ બંને વ્યક્તિ સંપર્કમાં આવી ગયા હતા આમ તે મહિલાએ થોડા થોડા કરીને રૂપિયા પરત કરી દીધા હતા.

આજના દિવસે જ્યારે પોલીસને સમગ્ર માહિતી અત્યારે તે આરોપીને પોલીસ પકડી ગયા હતા અને આમ તેનો મિત્ર ફરિયાદ યુવતીના ઘરે જતો રહ્યો હતો ત્યારબાદ તેની પાસેથી ૧૫ હજાર રૂપિયા મળ્યા હોવાનું જણાવ્યું હતું કે આમ યુવતી પાસે 9000 રુપિયા હોવાથી તે લઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અને ત્યાર બાદ આરોપીની માતાએ બે હજાર રૂપિયા આપ્યા હતા અને આરોપી પોલીસ સ્ટેશનની બહાર આવતા જ યુવતીને ઘરે ન જવાનું કહ્યું હતું અને તેને સાથે લઈ ગયો હતો. બીજા દિવસે તેઓ લક્ઝરી બસમાં સ્લીપર કોચમાં બેસીને કચ્છભુજ ગયા હતા.

અને જ્યારે તેઓ કચ્છ ભુજ ગયા હતા ત્યારે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધવા ની વાત કરી હતી અને તે જ સમયે યુવતીએ ના કહી દીધું હતું તેને ધમકી આપી હતી કે તારા બધા ફોટા મારા ફોનમાં છે અને તારા પતિ તથા પરિવારની આ સમગ્ર ફોટા બતાવી દઈશ અને તેને બધી રીતે બદનામ કરી દઈશ પણ તેની સાથે જબરજસ્તી શારીરિક સંબંધો અને ત્યારબાદ તેઓ બપોરના સમયે ફરીથી પાછા અમદાવાદ આવવા માટે નીકળી ગયા હતા.

આમ આરોપી તે મહિલાને હોટલમાં લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને તેને જણાવ્યું હતું કે તું ઘરમાં કોઈને પણ જણાવીશ તો હું તને છોડીશ નહીં આમ તે યુવતીએ તે આરોપીને માતાને જણાવી દીધું હતું અને તે ત્યાંથી સરકી ગયો હતો. જ્યારે આ સમગ્ર બાબતની જાણ પોલીસને થઈ હતી ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *