લેખ

યુવક પરીણિતાને કિ રહ્યો હતો હેરાન, યુવતીએ કોઈને ન કરી વાત ને કહાની માં આવી ગયો નવો વળાંક

એક તરફી પ્રેમન ક્યારે જુનુન બની જતો હોય છે. અને આ જુનુનને કારણે ક્યારેક કોઈકને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. અને આવીજ એક ઘટના સામે આવી છે સાબરકાંઠા જિલ્લામાં જ્યા એક તરફી પ્રેમમાં પાગલ યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. તો સાથેજ પતિ પત્નીને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

થોડાક દિવસો પહેલા હાજીપુર કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે પોતાની તપાસનો ધમધામટ શરૂ કર્યો. અને પોલસની તપાસમાં સામે આવ્યું કે યુવકે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. જોકે બાદમાં પોલીસે યુવકની ઓળખ કાઢીને તપાસ હાથ ધરી જેમા હત્યારાઓનીસમગ્ર કરતૂત સામે આવી.

મૃતક યુવક એક તરફી પ્રેમમાં પાગલ હતો. અને તેને એક પરિણીતા સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે પ્રેમની સાથે સાથે યુવકને પોતાની  પણ સંતોષવી હતી. જેથી તે અવરાનવાર પરિણીતાને બાંઘવા માટે દબાણ કરતો હતો. જેના કરાણે પરિણીતા કંટાળી ગઈ હતી. અને કંટાળીને તેણે સમગ્ર મામલે પોતાના પતિને જાણ કરી. અને આ વાતની જાણ પતિને થઈ ત્યારે તેણે હત્યાની યોજના બનાવી હતી.

બનાવના દિવસે પતિએ પ્રેમીને તેના ઘરે બોલાવ્યો .અને ફોસલાવીને ગળાના ભાગે ફાં સો આપી દીધો અને તેને મો તને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં તેમણે ઙાજીપુરની કેનાલમાં યુવકને ફેકી દીધો હતો. તેમના મનમાં એં હતું લોકોને એવું લાગશે કે યુવકે આત્મ  હત્યા કરી છે. પરંતુ પોલીસે જ્યારે તપાસ આરંભી ત્યારેજ તેમને ખબર પડી ગઈ હતી કે મૃતકની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિ પત્નીને હાલ ઝડપી પાડ્યા છે,. અને તેમની કરતૂતને કારણે તેમને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *