ફક્ત ત્રણ જ સેકન્ડમાં યુવકે પોતાનો જીવ દીધો, વડોદરામાં શતાબ્દી એક્સપ્રેસ નીચે હાજર વ્યક્તિએ પડતું મૂક્યું ગણતરીના સમયમાં જ જીવ ગયો, કમકમાટીભર્યા મોતથી આખી ઘટના ચકચાર બની…

દેશમાં ચાલતા દિવસોમાં અવારનવાર એવી ઘટના સામે આવતી હોય છે જે જાણીને આપણને ખૂબ જ દુઃખ થતું હોય છે ક્યારેક વ્યક્તિ જાણ્યા વિચાર્યા વગર એવડું મોટું પગલું ભરતો હોય છે કે આગળ પાછળ કોઈનો વિચાર કર્યા વગર જ કામ કરી નાખતો હોય છે ત્યારે આવી જજે કે ઘટના ત્યારે ગુજરાતના વડોદરા શહેરમાંથી સામે આવેલી છે જ્યાં આધેડ વયના વ્યક્તિએ રેલવે સ્ટેશન પર પોતાના જેવું ગુમાવી દીધો છે.

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પરથી પસાર થતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આગળ કૂદીને આપઘાત કરતા આખી ઘટના ચકચાર બની છે, શહેરના અસ્તવ્યસ્ત એવા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ગુરુવાર બપોરે 4:00 વાગે આસપાસ આ સમગ્ર ઘટના બની છે.

જ્યાં રેલવે સ્ટેશન અપડેટ ઉપર સૌ કોઈ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે જ અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન પસાર થઈ રહી હતી જેવી ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી ત્યારે અચાનક જ એક આધેડ સામાન્ય મુસાફરે ટ્રેનની નજીક દોડ્યો અને અચાનક જ ટ્રેન આગળ કૂદી પડ્યો હતો.

જેથી ટ્રેન તેની ઉપર થી પસાર થઈ ગઈ હતી અને ફક્ત ત્રણ જ સેકન્ડમાં વ્યક્તિનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના જોઈને સ્ટેશન પર ઉભેલા મુસાફરો માં વ્યાપી હતી બીજી તરફ રેલવે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે તે પહોંચી આવી હતી અને લાશને કબજે લઈને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

બીજી તરફ પોલીસ કર્મચારીઓએ આપઘાત નો ગુનો નોંધીને મૃતકના પરિવારજનોની અત્યારે શોધખોળ હાથ ધરી છે મૃતક ક્યાંનો છે શું નામ છે તેની હજુ પણ કોઈ પણ માહિતી મળી નથી આ સમગ્ર ઘટનાથી આખી ઘટના ચકચાર બની છે અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *