યુવકની અંતિમ ચિઠ્ઠીએ તો પોલીસ સહિત પરિવારજનોને રડાવી દીધા, સુસાઇડ નોટમાં નડિયાદના વ્યક્તિએ લખ્યું એવું કે વાંચીને તમારા રુવાડા પણ બેઠા થઈ જશે, કહ્યું હવે આ જિંદગીથી થાકી ગયો છું, મારી અંતિમ વિધિમાં શાંતિ જાળવજો…

ખેડાના નડિયાદમાં એક 42 વર્ષીય વ્યક્તિના આત્મહત્યા કરવાથી અત્યારે સમગ્ર ઘટના આખા વિસ્તારમાં ચકચાર બની છે આ શકશે પોતાના ઉપર લાખો રૂપિયાનું દેવું થઈ જતા પોતાના ઘરમાં પંખે લટકે આત્મહત્યા કરી છે આ સમગ્ર ઘટના ચકચાર એ માટે થઈ કે વ્યક્તિએ જતા જતા એવી ત્રણ પેજ ની સુસાઇડ નોટ લખી કેમ વાંચીને લોકોના રુવાડા બેઠા થઈ ગયા. તો ચાલો જાણીએ આ સમગ્ર ઘટના ક્યારે બની અને શું લખ્યું છે આ સુસાઇડ નોટમાં.

નડિયાદમાં સંતરામ રોડ પાસે આવેલા વર્ગો કોમ્પ્લેક્સ પાસે સામે સ્ટ્રીટમાં રહેતા 42 વર્ષીય આનંદ કુમાર અનોખભાઈ એ પોતાના ઘરમાં જ પંખા સાથે લટકીને આત્મહત્યા કરીને ઘટના અત્યારે સામે આવી છે યુવકે પંખાના હુકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગાળીયું બાંધીને જીવન ટૂંકાવી દીધું છે જેની જાણ સોમવારના રોજ પરિવારજનોને થતા જ તે તરત તો તરત જ નડિયાદ ટાઉન ના પોલીસ અધિકારીઓને આની જાણ કરી હતી.

પોલીસે બનાવો સ્થળ તો તરત જ દોડીને વધુ તપાસ હાથ ધરી છે જ્યાં પોલીસે યુવકના રૂમમાંથી ત્રણ પેજની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. મૃતક આનંદ કુમારે આ ત્રણ પેજ ની સુસાઇડ નોટ લગભગ 12 જેટલા પેરેગ્રાફમાં પોતાની આપવી હતી વર્ણવી હતી અને બાદમાં આત્મહત્યા કરી હોવાનું અત્યારે પોલીસ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.

મળતી જાણકારી મુજબ યુવકને લાખો રૂપિયાનું દેવું થઈ જતા તેણે મોતને વહાલું કર્યું અને જીવન ટૂંકાવી દીધું છે તેવું અત્યારે સામે આવ્યું છે અત્યારે પોલીસ અધિકારીઓ તપાસ એ કરી રહ્યા છે કે સુસાઇડ નોટમાં લખેલું લખાણ તે મૃત્યુ પામનાર વ્યક્તિનું જ છે કે કોઈ અન્યનું તેની તપાસ અત્યારે અધિકારીઓએ ચાલુ કરી દીધી છે અને આ સમગ્ર મામલે પોલીસ કર્મચારીઓએ અપ મૃત્યુનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતની તપાસ કરનારા હેડ કોન્સ્ટેબલ જણાવ્યું કે પોતાના મકાનમાં યુવક એકલો જ રહેતો હતો અને યુવક આ પરણીત છે જે દેવો વધી જતા તેને આત્મહત્યા કરી હતી સુસાઇડ નોટમાં યુવકે લખ્યું હતું કે હું પોતે છેલ્લા કેટલાક સમયથી નોકરી કરતો ન હતો જેના કારણે મારે લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું આ દેવાની ભરપાઈ હવે મારાથી થઈ શકે તેમ નથી અને આવી નાણાકીય પરિસ્થિતિ પણ અત્યારે નથી જેના કારણે હું આત્મહત્યા કરું છું.

આ સમગ્ર દેવું મેં મારા અંગત સ્વાર્થ અને કામ માટે કર્યા છે જે માટે મારા કુટુંબને જવાબદાર નથી આ દેવાની સંપૂર્ણ જવાબદારી પૂરેપૂરી મારી જ છે આ દેવાનું હું ઝડપાઈ કરી શક્યો તેમ નથી જે મિત્રોએ મને ઉછીના નાણા આપ્યા તેમનો હું પૂરેપૂરો આભાર માનું છું તેમણે મને ઘણી મદદ કરી તેમના નામ અને નંબર મારા મોબાઈલમાં છે તે વ્યક્તિઓનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.

મારા ખરાબ દિવસોમાં આ લોકોએ જ મને મદદ કરી દુઃખ એ વાતનું છે કે હું તેમના પૈસા પાછા આપી શકું તેમ નથી અને તેવી મારી અત્યારે પરિસ્થિતિ પણ નથી જે વાતનું મને બહુ દુઃખ થાય છે હવે આ જિંદગીથી થાકી ગયો છું જેના કારણે હું આ પગલું ભરી રહ્યો છું એવું નથી કે મેં આ દેવા માંથી બહાર નીકળવાના પ્રયત્નો નથી કર્યા મે આ દેવોમાંથી બહાર નીકળવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા પણ હવે મને લાગતું નથી કે હું દેવામાંથી બહાર નીકળી શકું.

જેના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું જેની જવાબદારી પૂરેપૂરી મારી પોતાની જ છે જેના કારણે બીજા લોકોને હેરાનગતિ કરશો નહીં આની પાછળ બીજું કોઈ જવાબદાર નથી મારી અંતિમ ઈચ્છા એ છે કે વિધિ માં શાંતિ જાળવજો અને હું મારા કુટુંબ અને મારા મિત્રો વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું તે વાતનું મને દુઃખ છે પણ બધા મને માફ કરજો અને શાંતિથી તેમજ એકતામાં રહેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *