લેખ

યુવતી ચીસો પાડતી રહી, પરંતુ તેઓ બંને હેવાન ની જેમ તેણીના કપડા ફડતા રહ્યા… અને પછી થયું કઈંક એવું…

બે યુવાનો તેમની બાજુમાં રહેતી યુવતી પર ખરાબ નજર રાખી રહ્યા હતા. એક વાર યુવતી એકલી હતી. તેને એકલી જતા જોઈને તે બંને યુવાનો તેમની પાસે પહોંચી ગયા હતા. ત્યાર બાદ તેમણે યુવતી ને પકડી લીધી હતી. ત્યાર બાદ તેઓ ખરાબ ઇરાદા ને કારણે તે યુવતી ના કપડાં ઉતારવા લાગ્યા હતા અને બંને જણાં તે યુવતી સાથે સંભોગ કરવા માંગતા હતા. કપડાં ઉતાર્યા બાદ તે યુવતીએ તેમની સાથે… એવા અહેવાલ છે કે માધોગઢમાં બે યુવાનો ભાડાના મકાનમાં રહેતા હતા, એક પરિવાર પણ તેમના પડોશમાં રહેતો હતો અને તે પરિવારમાં એક યુવતી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે આ બંનેએ યુવતીને ખરાબ ઇરાદાથી પકડી તેની સાથે બળાત્કાર ગુજાર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી તેમની ગંદી ઈચ્છાઓમાં સફળ થઈ શક્યા નહીં. તે પછી યુવતી તેના માતાપિતા સાથે ગઈ અને તેમના વિશે પોલીસ ફરિયાદ નોંધાવી.

મહિલાએ પોલીસને જણાવ્યું છે કે મહોલ્લા માલવીયા નગરમાં રહેતા પરિવારમાં એક યુવતી તેના માતા-પિતા સાથે રહેતી હતી, ત્યારબાદ તે ઘટનાની સાંજે શૌચાલય જઈ રહી હતી. ત્યાં અચાનક જ આરોપીઓ આવ્યા અને મહિલાને પાછળથી પકડી હતી. જે બાદ તે યુવતિએ તે આરોપીઓ સાથે ઝઘડવા લાગી અને આ યુવતી અવાજ ઉઠાવવા માંડી હતી. જે બાદ તેનો અવાજ સાંભળીને તેનો ભાઈ બહાર આવ્યો હતો. તેનો ભાઈ બહાર આવતાની સાથે જ બંને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગ્યા હતા. જે બાદ મંગળવારે સવારે મહિલા અને તેના ભાઇ પોલીસ મથકે ગયા હતા અને બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે બાદ પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે.

બન્યું એવું હતું કે બંને ભાઈ યુવતી ના ઘર ની બાજુ માં જ રહેતા હતા. તેથી તેઓ દરરોજ તે યુવતી ને જોતા હતા. તેમની યુવતી પર ખરાબ નજર હતી. તેઓ યુવતી ને મેળવવા માંગતા હતા. પરંતુ તેમને કોઈ મોકો મળતો ન હતો. તેઓ ઘણી વખત તેના ઘરે પણ આવતા જેથી જો યુવતી ઘરે એકલી હોય તો સાથે મળીને સંભોગ કરી શકાય. પરંતુ એવો મોકો હજુ સુધી તેમને મળ્યો ન હતો.

તેઓ રાહ જોઈને જ બેઠા હતા કે ક્યારે તેમને પેલી યુવતી મળી જાય અને ક્યારે તેઓ તેની સાથે સંભોગ કરી શકે. આમ તેઓ યુવતી ની રાહ જોઈ જ રહ્યાં હતાં. અને તેની સાથે સંભોગ કરવાના સપના સેવી રહ્યા હતા. અને એક દિવસ તેમણે એ તક મળી પણ ખરી. તે સમયે યુવતી ઘરની બહાર આવી. તે બંને યુવાનો તે સમયે તે યુવતી ને જોઈ રહ્યા હતા. યુવતી શૌચ કરવા બહાર આવી હતી. યુવાનો પણ તેને જોઈને ઘરની બહાર આવ્યા.

યુવાનો ને લાગ્યું કે આ મોકો સારો છે. તે યુવતી સાથે સંભોગ કરવાની. એમ વિચારી તેઓ તેની પાછળ ચાલ્યા. યુવતી આગળ હતી. તેનું ધ્યાન ન હતું કે તેની પાછળ કોઈ આવી રહ્યા છે. પરંતુ બંને આરોપી ની નજર યુવતી પર જ હતી. ત્યાર બાદ યુવતી થોડી આગળ ગઈ ત્યાં જ બંને યુવાનો તેની પાછળ આવી લાગ્યા. તેમણે બંને જણા એ તે યુવતી ને પાછળ થી પકડી લીધી. અને તેઓ તે યુવતી ના કપડાં ઉતારવા લાગ્યા. યુવતી ગભરાઈ ગઈ પણ તેણે હિંમત છોડી નહીં. તે તેમનો વિરોધ કરવા લાગી અને ચીસો પાડવા લાગી. પણ બંને આરોપી યુવાનો તેમને છોડે એમ ન હતાં. તેઓ ને આજ માંડ મોકો મળ્યો હતો તેથી તેઓ યુવતીને છોડવા માંગતા જ ન હતા. પરંતુ યુવતી પણ એના ગાજી જાય એવું નહોતી તે બંને નો વિરોધ કરવા લાગી અને શોર કરવા લાગી. ત્યાં જ તેનો શોર સાંભળીને તેનો ભાઈ આવી ગયો હતો અને તેણે યુવતી ને આરોપી ઓની ચંગુલ માંથી છોડાવી હતી.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *