લેખ

મહિલાએ લગ્ન કરવાની પાડી ના તો યુવકે મહિલાને આપી એવી ધમકી કે મહિલાએ પછી તો…

આ બનાવ સામે આવ્યો છે કામરેજ તાલુકામાં જ્યા એક યુવતીને બિજા ધર્મની યુવકે તેની પ્રેમજાળમાં ફસાવાનો પ્રયાસ કર્યો. વાત માત્ર આટલેથી નથી અટકતી કારણકે યુવતીને પામવા માટે તે યુવકે તમામ હદો વટાવી દીધી. અ તેના ત્રાસના કારણે યુવતી એટલી કંટાળી ગઈ હતી. કે તેને યુવકની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી પડી ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો..

કરઝણ ગામે રહેતી 20 વર્ષીય યુવતી એક વર્ષ પહેલા મુસ્લિમ યુવક સાથે મશી હતી. અને ત્યારબાદ તેમની વચ્ચે મિત્રતા થતા તેઓ અવાર નવાર એકબિજાને મળવા લાગ્યા..જોકે યુવતી મિત્રતાથી વધારે સંબંધ રાખવા નહોતી માંગતી. પરંતું યુવકને તેની રસાથે પ્રેમ થઈ ગયો હતો. અને ત્યારબાદ એકતરફી પ્રેમમાં તેણે યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.

પરંતુ યુવતીએ લગ્ન માટે ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કારણકે તે યુવક બીજા ધર્મનો હતો. યુવતી લગ્ન માટે ના પાડી દીધા યુવકને ગુસ્સો આવ્યો હતો. અને તેણે કહ્યું કે તુ મારી નહી તો કોઈની નહી. સાથેજ તેણે એવું પણ કહ્યું કે બીજા કોઈની પણ સાથે હું તારા લગ્ન નહી થવા દઉ. સાથેજ તેણે એમ પણ કહ્યું કે હુજ તારી સાથે લગ્ન કરીશ અને તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખીશ

યુવકની ધમકીને કારણે યુવતી ગભરાઈ ગઈ પરંતુ તેણે વાતને પતાવા કોઈને કશું ન કહ્યું. જોકે બાદમાં યુવતી અન્ય યુવક સાથે સગાઈ કરી લીધા ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તેની સગાઈ પણ તોડાવી નાથી. અને યુવતીના ઘરે પહોચીને તેણે તેના પરિવારજનો સાથે બબાલ કરી હતી. અને સાથેજ બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી. જેથી  યુવતીના પરિવારજનોએ કંટાળીને યુવક સામે પોલીસમાં ફરિયાદ નોધાવી….

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *