લેખ

મહિલા એકલી જોઇને લાભ યુવકે તેને લાભ ઉઠાવ્યો તેના ઘરમાંજ કરી તેની સાથે કર્યું એવું કે…

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આ બનાવ સામે આવ્યો છે. જ્યા કાપડના વેપારીએ તેની દુકાનમાં કામ કરતી યુવતીની છેડતી કરી. જેના કારણે યુવતીએ વેપારી તેમજ તેના મિત્ર સામે પોલીસમાં ફરિયાજ નોંધાવી..અને ત્યાર બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો..યુવતીના કહેવા પ્રમાણે વેપારી અએ તેનો મિત્ર તેના ઘરે આવ્યા હતા. અને ત્યા તેમણે યુવતી સાથે બિભત્સ હરકતો કરી હતી.

ભોગ બનનાર યુવતીનું કહેવું છે કે વેપારી અને તેના મિત્રએ યુવતીને મોડલિંગના કપડા પહેરાવ્યા અને બાદમાં તેની સાથે ફોટો શૂંટ કર્યું હતું. પરંતુ બાદમાં તેમણે તેની સાથે બિભત્સ હરકતો કરી હતી. જેથી યુવતીએ સમગ્ર મામલે તેના પરિવારજનોને જાણ કરી અને બાદમાં તેના પરિવારે વેપારી સાથે વાત કરી હતી. પરંતુ વેપારીએ ઉંદ્ધતાઈથી જવાબ આપતા પુરો મામલો પોલીસ મથકે પહોચ્યો

યુવતીના ઘરે વેપારી અને તેનો મિત્ર સામેથી ગયા હતા. બનાવના દિવસે યુવતી દુકાને ન આવી અને તેજ કારણે તેઓ તેના ઘરે ગયા હતા. કારણકે યુવતીના પરિવારજનો કોઈ કામથી બહાર ગયા હતા. જેથી યુવતી ઘરમાં તે સમયે એકલી હતી. જેથી બંને જમાએ ભેગા થઈને યુવતીને મોડલીંગના કપડા પહેરાવ્યા.. સાથેજ તેના ફોટા પાડ્યા.અને તેનો હાથ પકડીને તેની સાથે બિભત્સ હરકતો પણ કરી હતી. જોકે આ મામલે યુવતીને જરા પણ ન ગમતા તેણે તેના પરિવારજનોને જાણ કરી અને પરિવારજનો વેપારી સાથેજ વાત કરી ત્યારે તેણે ફણ ઉંધા છતા જવાબો આપ્યા હતા.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *