લેખ

આ યુવતી સાથે તેના પતિએ કર્યા એ તમામ કામ, પછી ગામની વચ્ચે પતિના કાકા સાથે તેને કરવું પડ્યું આવું, બાપે પણ કહ્યું હા કરો જલ્દી…

ચાલતા દિવસે આપણે ત્યાં કંઇ કેટલીયે અજીબ ઘટનાઓ ઘટતી હોય છે. જેના વિશે વાંચીએ કે સાંભળીયે ત્યારે થોડું આશ્ચર્ય થાય છે ક્યારેક દુઃખ પણ થાય છે. આવી જ એક અજીબ ઘટના હમણાં થોડા સમય પહેલા જ બની છે. જ્યાં એક પતિએ તેની પત્ની સાથે એ બધું જ કર્યું જે એક પતિ કરે છે. પરંતુ એટલું જ નહીં જ્યારે આ બધું જ થઈ ગયું ત્યારે પત્નીને… આ એક વાર્તા છે, તે જાણ્યા પછી તમને પણ વિચારવાની ફરજ પડશે કે જે પત્નીએ સતત ચાર મહિના સુધી પતિ સાથે રાત વિતાવી હતી તે જ ગામના વિધુર સાથે તેના લગ્ન કેમ કર્યા છે જે તેના પૂર્વ પતિ સાથેના સંબંધમાં કાકા થાય છે.

હકીકતમાં, આ મામલો હરિયાણાના મંડી ગામનો છે જ્યાં લગ્ન કરાવાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લગભગ ચાર મહિના પહેલા વિની (નામ બદલ્યું છે.) એ દીપા નામના છોકરા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ દીપા ઘણી વાર દહેજનો ત્રાસ આપતો હતો અને પૂનમને માર મારતો હતો. દરેક વખતે પંચાયત બેઠી હતી અને બંનેને સમજાવવામાં આવ્યા હતા અને પાછા ફર્યા હતા. પરંતુ શુક્રવારે દીપાએ ફરી એકવાર પૂનમને માર માર્યો હતો ત્યારે આ બાબત પંચાયતમાં પહોંચી હતી, ત્યાં પંચાયતે યુવકને 40,000 રૂપિયાનો દંડ લગાવીને લગ્ન તોડવાનો આદેશ આપ્યો હતો અને પૂનમે ગામના જ એક વિધુર સાથે લગ્ન કર્યાં હતાં. જે સંબંધમાં દીપા ના કાકા થાય છે.

યુવતીના પિતા કે વેન (નામ બદલ્યું છે.) ને પૂછવામાં આવ્યું હતું કે શું તે તેની પુત્રી ના બીર (નામ બદલ્યું છે.) સાથે સંબંધ બાંધવા માંગે છે જે તેના પૂર્વ પતિ દીપાના કાકા થાય છે, તો વિનીના પિતા વેન સંમત થયા અને પૂનમને 40,000 રૂપિયાની એફડી કરાવી બી સાથે વિધિવત લગ્ન કરાવ્યા હતાં. જે છોકરી એક સમયે છોકરાની પત્ની હતી, હવે તે છોકરી તે છોકરાની કાકી બની ગઈ હતી. ગામના લોકોનું પણ કહેવું હતું કે તે યુવતીનો પતિ તેને મારતો હતો. એટલું જ નહીં તેને હેરાન કરવામાં કોઈ કસર બાકી રાખતો ન હતો. આતો મહિલા એવી હતી એટલે તેની પાસે રહી નહિતર બીજી કોઈ હોત તો ક્યારની ત્યાંથી ભાગી ગઈ હોત. જો કે પતિ પણ પછી તો પછતાયો હતો પરંતુ પંચાયત નો ફેંસલો આવી ગયો હતો એટલે બીજું કંઇ થઈ શકે એમ ન હતું.

એક વાર એવી ઘટના બની ત્યારે પણ પંચાયત ભેગી થઈ હતી અને પતિને સમજાવ્યો હતો કે તે તેની પત્ની છે અને પત્નીને મરવું તે ગુનો છે. તેના પર કેસ પણ થઈ શકે છે. અને તારે જેલમાં પણ જવું પડી શકે. પતિને ચેતવણી આપી ને મોકલ્યો હતો કે તે હવે પત્ની સાથે ક્યારેય ઝગડો કરશે નહીં અને તેની પત્નીને મારશે પણ નહીં. અને જો તે એવું કરશે તો પંચાયત કડક કાર્યવાહી કરશે અને તેને સજા પણ કરશે. એટલે બીજી વાર આવું થવું જોઈએ જ નહીં. બીજી વાર તે પંચાયત સામે આવે નહીં એમાં જ તેની ભલાઈ છે.

પણ આટલું સમજાવ્યા પછી પણ તેનો પતિ માન્યો નહીં. અને ફરી તેની પત્ની ને હેરાન કરવા લાગ્યો હતો. તે તેની પત્નીને માર પણ મારતો હતો. તેથી તેની પત્ની કંટાળી ગઈ હતી અને ફરી પંચાયત માં તેણે ફરિયાદ કરી હતી. ફરી પંચાયત ભેગી થઈ હતી અને પતિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા તેની પત્ની જ તેની પાસેથી છીનવી લેવામાં આવી હતી. એટલું જ નહીં તેને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની પત્નીના લગ્ન ગામના એક વિધુર સાથે કરી દેવામાં આવ્યા હતા. જે સંબંધમાં પૂર્વ પતિ ના કાકા થતા હતા.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *