લેખ

યુવતી અને યુવક બંને સોશિયલ મીડિયા પર મળ્યા, પછી રાત્રે એક રૂમમાં મળ્યા અને પછી તો આખી રાત…

યુવક અને યુવતી બંને સોશિયલ મીડિયા પર મળ્યા હતા. ત્યાર બાદ જોત જોતામાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા. તેઓ કલાકો વાતો કરતા રહેતા. બંને દૂર રહેતા હતા પરંતુ હવે એ દુરી અસહ્ય થઈ પડી હતી. તેથી તેમણે મળવાનો પ્લાન બનાવ્યો. અને એક દિવસ બંને પ્રેમી મળ્યા પણ ખરા. મળ્યા બાદ બંને એક બીજાને રોકી શક્યા નહીં. તેથી બંને એક હોટેલ માં ગયા હતા. ત્યાં રૂમ લઈ બને રાત્રે રોકાયા હતા. બંને જણાં આખી રાત એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા સંભોગ કરતા રહ્યા હતા. આખી રાત બંને જણા એ ભરપૂર સંભોગ કર્યું હતું. તેથી સવાર સુધી એક સાથે જ નિર્વસ્ત્ર હાલતમાં સૂતા હતા અને પછી બંને અલગ પાડયા ફરી વાર મળવાના વચન સાથે. પરંતુ પછી બન્યું એવું કે યુવતીએ કર્યું કંઇક એવું કે યુવકે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તો જાણો આ રસપ્રદ પ્રેમ કહાની…

મુંબઈ શહેરના નવી મુંબઈ વિસ્તારમાં હનીટ્રેપનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમા બંન્ને પક્ષ સામે ફરિયાદ નોંધાઇ છે. મોડલ યુવતી અને તેની માતાએ બળાત્કારની ફરિયાદ નહિ કરવા યુવકના પિતા પાસે રૂ 10 લાખ માંગ્યા હતા. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે હનીટ્રેપની ફરિયાદ નોંધી છે. જયારે સામા પક્ષે યુવતીની બળાત્કારની ક્રોસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. સોશિયલ મિડીયામાં કોઇ પણ અજાણી યુવતી સાથે ચેંટીગ કરતા પહેલા દસ વખત વિચાર કરજો કે તે તમને હનીટ્રેપનો શિકારતો નથી બનાવી રહીને.

તાજેતરમાં હનીટ્રેપના અંસખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે વધુ એક કિસ્સો શહેરના નવી મુંબઈ ખાતે બન્યો છે. જેમાં મોડલ યુવતીએ પોતાની સુંદરતાની માયાજાળમાં યુવકને ફસાવીને દસ લાખ રૂપિયા યુવકના પિતા પાસે માંગ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના કંઈક એવી છે કે, નવી મુંબઈ વિસ્તારમાં રહેતો અને ગારમેન્ટનો ધંધો કરતો સની (નામ બદલ્યું છે.) નામનો યુવક કેનેડા એરલાઇન્સ એવીએશનનો અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો. જ્યાં ઇન્સ્ટાગ્રામમાં તેનો સંપર્ક નવી મુંબઈમાં રહેતી અને મોડલિંગનું કામ કરતી યુવતી સાથે થયો હતો.

બન્ને એકબીજા સાથે ઈંસ્ટાગ્રામથી ચેટીંગ કરતા હતા. આ મોડલ પોતાના સંબંધીને મળવા દુબઈ ગઈ હતી. જયારે યુવકની માતાની તબીયત ખરાબ થતા તે વતન પરત આવતો હતો. આ દરમ્યાન બન્ને પ્રથમ વખત દુબઈમા મળ્યા હતા. બન્ને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો. વતનમાં આવ્યા બાદ બન્નેની સંમતીથી શારિરીક સંબંધ બનાવ્યા હતા. ત્યાર બાદ યુવતી અને તેની માતાએ યુવકને બ્લેકમેઈલ કરવાનુ શરૂ કર્યુ. યુવકના પિતા પાસેથી 10 લાખ રૂપિયાનીં માંગ કરી હતી. જો નહિ તો બળાત્કારની ફરીયાદ નોંધાવાની ધમકી પણ યુવતીની માતાએ આપી હતી. આ બ્લેકમેઈલિંગથી કંટાળીને યુવકના પિતાએ પોલીસનો સંપર્ક કરીને માતા-પુત્રી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ડિસેમ્બર 2019મા ઈંસ્ટાગ્રામથી મોડલ યુવતી અને સની સંપર્કમા આવ્યા હતા. માતાની તબીયત બગડતા યુવક વતન આવ્યો હતો. અને ત્યાર બાદ લોકડાઉન થતા આ બન્ને એકબીજાની વધુ નજીક આવ્યા હોવાનુ ખુલ્યુ હતુ. સનીના પિતાએ યુવતી અને તેની માતાએ હનીટ્રેપમા ફસાવીને પૈસા પડાવવાનો ષંડયત્રનો આક્ષેપ કર્યો છે. ત્યારે બીજી તરફ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, સની એ લગ્ન કરવાનો વિશ્વાસ આપીને લગ્ન માટે ના પાડી દીધી હતી. જેથી યુવતીએ પણ ક્રોસમા બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે મોડલ યુવતીની માતા 10 લાખ રૂપિયાની માંગણી કરતી હોવાનો ઓડિયો સનીના પિતાએ પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.

જેથી પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. હનીટ્રેપ અને બળાત્કારના આક્ષેપની ફરિયાદમા પોલીસે માતા-પુત્રી અને દુષ્કર્મ કેસમા સનીની અટકાયત કરી છે. યુવતીનુ મેડીકલ તપાસ અને તમામ આરોપીઓના કોવિડ ટેસ્ટ કરવામા આવ્યા છે. પોલીસે બન્ને પક્ષના આક્ષેપોમા કોણ સાચુ છે અને કોણ ખોટુ. તેને લઈને પુરાવા એકત્રીત કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *